________________ [૩ર ( 3 ) . પોતે તુર્દશઃ સ aa | વિક્રમ સંવત્ 1959 ના માર્ગશીર્ષ માસમાં પિતાની સાથે રહેલા શિષ્યને વિહાર કરવાને માટે મેહનલાલજી મહારાજે ક્રમ પ્રમાણે આજ્ઞા આપી. 112. आगन्तुमुत्सुकांस्तत्र विषयान्तरवासिनः।। .. आज्ञापयदथागन्तुं विहारो मुनिभूषणम् // 113 // દેશાન્તરમાં રહેનારા જેઓ ત્યાં આવવાની ઈચ્છાવાળા હતા તેઓને આવવાને માટે પણ આજ્ઞા આપી. કારણ કે, વિહાર કરે એજ મુનિનું ભૂષણ છે. 113. हर्षस्तु नात्यजत्सेवाचुञ्चुस्तच्चरणाम्बुजम् / षट्पदाः किमु गच्छन्ति हित्वा पङ्कजपल्लवम् // 114 // ગુરુસેવા કરવામાં કુશળ શ્રીહર્ષમુનિજીએ તે મહારાજશ્રીના ચરણકમળને જયાં નહી. અર્થાત્ એ મહારાજશ્રીની પાસે રહ્યા. (કવિ કહે છે કે, ) કમળની પાંખડીને ત્યાગ કરી ભમર બીજે જાય છે કે શું? નથી જતો. તેમજ હર્ષમુનીજી પણ મહારાજશ્રીને છોડીને ગયા નહિં. 114. अयं महात्मनः स्वस्य मोहनर्गुरोः पदम् / सेवमानो निजात्मानं कृतकृत्यममन्यत // 115 // આ હર્ષમુનિજીએ પોતાના ગુરુજી, મહાત્મા મોહનલાલજીનાં ચરણકમળની સેવવામાં જ પોતાના આત્માને કૃતકૃત ( કૃતાર્થ) માન્ય. 115. शैक्ष्याश्चाभिनवा ये तु तेऽप्यासन्मोहनप्रभोः। सविधे गुरुसान्निध्यं स्वीयरीतेहि शिक्षकम् // 116 // જે શિષ્ય નવા હતા તેઓ પણ મેહનલાલજી મહારાજની પાસે રહ્યા કારણ કે, ગુરુજીની સંનિધિમાં રહેવાથી પોતાની (સાધુઓની) સર્વ રીતિ શીખવામાં આવે છે. 116. - શ્રેષમુનિશિથ રકના મુનેસૂતા : " छेदोपस्थापनं साङ्गं महाव्रतसमर्पणम् // 117 // શ્રીહર્ષમુનિજીના શિષ્ય રંગનામે મુનીજીને છેદપસ્થાપન કરીને મહાત અર્પણ કરવામાં આવ્યું. 117. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust