________________ ( રૂ૭૦ ) પોતે પણ સ tarઆપના જેવા મહાવૃદ્ધ, તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ, જૈન શાસનને ઉપદેશ કરનાર મહાત્મા મોટાં ભાગ્ય હોય તો જ મળે છે. 19. यथा भवान्मौलिमणिर्जेनशासनभिक्षुषु। तथा भगवतीसूत्रं जैनागमविभूषणम् // 20 // જૈન સંપ્રદાયના મુનિમાં જેમ આપ શિરોમણી છે, તેવી રીતે “ભગવતી–સૂત્ર” પણ જૈન આગમના આભૂષણરૂપ છે અર્થાત જૈન આગમાં ભગવતી–સૂત્ર” શ્રેષ્ઠ છે. 20. अतः श्रीमन्मुखाच्छ्रोतुमभिलाषा प्रवर्त्तते / कृपा चेद्भवतां सा स्यात्सफलार्था मुनीश्वर // 21 // એટલા માટે હે મુનિરાજજી! આપના મુખથી તે “ભગવતી–સૂત્ર” સાંભળવાની અભિલાષા છે. તે જો આપની કૃપા હોય તો સફળ થાય.” 21. नात्यकाम्यन्मुनीशोऽपि सङ्घस्याभ्यर्थनामिमाम् / नापि तीर्थकृतः संघाभ्यर्थनातिकमे क्षमाः // 22 // મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે સંધની પ્રાર્થનાનું ઉલ્લંઘન કર્યું નહી અર્થાત્ પ્રાર્થનાને સ્વીકાર કર્યો. અથવા ( કવિ કહે છે કે,) તીર્થંકર પણ સંઘની પ્રાર્થનાનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી તો બીજાઓ તો સેંઘની પ્રાર્થનાનું ઉલ્લંઘન કયાંથી જ કરી શકે ? 22. गगनाङ्गाङ्कभूमाने वर्षे माधवमासके / श्रीमद्भगवतीसूत्रं प्रारभन्ते स्म मोहनाः॥ 23 // उपरिष्टात्पाण्डवानां चरित्रं श्रवणामृतम् / भृशं तुतोष संघोऽतः शासनोन्नतिकाक्षिणः // 24 // વિક્રમ સંવત ઓગણીસે સાઠના (1960) વૈશાખ માસમાં “શ્રીભગવતીસૂત્ર” સંભળાવવાને જૈન શાસનની ઉન્નતિની ઈચ્છાવાળા શ્રીમહેને લાલજી મહારાજે પ્રારંભ કર્યો. તેમાં તેની સાથે કાનને અમૃતના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust