________________ વરિત.] મિહનચરિત્ર સર્ગ પંદરમે. (36) * મેરરિનામહિ તો નાનાવિધે તો अभवदा यदा यस्य प्रसङ्गस्तत्तदाधिकम् / / 14 // મેરમંદિર નામે તપ તથા બીજી પણ નાના પ્રકારની તપસ્યાઓ થઈ. અથવા ( કવિ કહે છે કે ) જ્યારે જેનો પ્રસંગ હોય છે ત્યારે તેજ અધિક થાય છે. 14. - प्रसङ्गतश्च तपसामभूत्पूजा विशेषतः। आष्टाहिकोत्सवः शान्तिस्नानं श्रीसङ्घसत्कृतिः // 15 // તથા તપસ્યાના પ્રસંગને લઈને સંધના તરફથી પૂજાઓ પણ ઘણું ભણાવવામાં આવતીઓ હતિઓ તથા અઠાઈને ઉત્સવ તથા શાંતિસનાત્ર પણ સંધના તરફથી ભણાવવામાં આવ્યું તથા સંધવાત્સલ્ય કરવામાં આવ્યું. 15. नन्दीश्वरस्य द्वीपस्य रचना च कलाचणा। अभूद्यस्याः प्रसिद्धिर्हि तद्वीपादधिकाऽभवत् // 16 // કળાઓથી પ્રસિદ્ધ નંદીશ્વર દ્વીપની રચના કરવામાં આવી હતી તેની પ્રસિદ્ધિ તે દ્વીપના કરતાં પણ અધિક થઈ હતી. 16. .... यदास्या रचनातश्च स दीपो विदितोऽभवत् / - તેષાં નૈ શુતોષેપ ર્મામા મોદકમો છે ? - અથવા તે દ્વીપને જેમણે સાંભળે પણ ન હતો તે લેકમાં પણ આ રચનાથી તે દ્વીપ પ્રસિદ્ધિ પામે. આ મહિમા શ્રામોહનલાલજી મહારાજનો જ છે. 17. " अथ संघः समभ्येत्य प्रार्थयामास मोहनम् / भवान्भगवतीसूत्रं श्रावयत्वर्थसंयुतम् // 18 // ત્યાર પછી સંઘે આવીને શ્રીહનલાલજી મહારાજની પ્રાર્થના કરી કે, “આપ અર્થેસહિત ભગવતી-સૂત્ર અમને સંભળા. 18. - મવાદશ મીંઢો મહાત્મા તત્ત્વવિદ્રરકાર - ખ્યત્વે હિ મામાથાનૈનશાસનરસતા / 1 / 7 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust