________________ ( રૂ૭૪ ) મોહનત્તે ઢસર સદા [. ઉત્તર(કવિ કહે છે કે,) આ તો મે કેવળ અંશમાત્રજ કહ્યું છે, પરંતુ શ્રીમેહનલાલજી મહારાજના પ્રભાવથી સારા પરિણામવાળાં એવાં ઘણાં કાર્યો થયાં એમ જાણવું. 41. परावर्ति चतुर्मासी देवकर्णगृहे नवे / मुदा विट्ठलवाडीतिनाम्न्यां वीथ्यां मुनीश्वरैः // 42 // આ ચોમાસું મુનિરાજોએ હર્ષથી વિકલવાડીમાં દેવકરણ શેઠના નવા મકાનમાં બદલ્યું. 42. गच्छत्सु मुनिराजेषु शासनोन्नतिकारिभिः / તા છિદ્રૌં સાવિત વરઘોટ || જીરૂ // શાસનની ઉન્નતિ કરનારા મુનિયે જયારે ચાલતા હતા તે વખતે તેમની પછવાડે શેઠીઆ લેકે વરઘોડામાં ચાલવા લાગ્યા. 43. पूजाशृङ्गारश्रीसंघसत्कारादि तदा कृतम् / श्रेष्ठिना देवकर्णेन कर्णकीर्तिजिगीषुणा / / 44 // કર્ણની કીર્તિને જીતી લેવાની ઈચ્છાવાળા (અર્થાત કર્ણના કરતાં પણ દાન કરવામાં વધારે કીર્તિ મેળવવાની ઇચ્છાવાળા) દેવકરણ શેઠે પૂજા, આંગી તથા સંઘનો સત્કાર વિગેરે તે વખતે કર્યું. 44. समाप्तायां चतुर्मास्यां मोहनर्मिहामनाः। विहर्तुमैच्छन्मुनयो भवन्ति विहृतिप्रियाः॥४५॥ ચાતુર્માસ સમાપ્ત થયા પછી ઉદાર મનવાળા મોહનલાલજી મહારાજે વિહાર કરવાની ઈચ્છા કરી. કારણ કે, મુનિને વિહાર કરવો એજ પ્રિય હોય છે. 45. व्याख्यानावसरे दृष्ट्वा समयं मोहमोहनः। मोहनो मुनिशार्दूलः स्वेच्छामाविश्चकार ह // 46 // ' મેહને પણ મોહ પામાડનાર, મુનિમાં સિંહસરખા, શ્રીમેહનલાલજી મહારાજે વ્યાખ્યાન કરતી વખતે સમય જોઈને પોતાની ઈચ્છા પ્રકટ કરી. ' Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.