________________ ( રૂ૮ ) નોનવરિતે પચવશ : ts हेयहानादुपादेयमकस्मादपि सम्भवि / कृतेऽङ्गसादुपादेये हेयहानं न सम्भवि // 9 // હેય ( ત્યજવા યોગ્ય) નો ત્યાગ કરવાથી ઉપાદેય (સ્વીકાર કરવા યોગ્ય) પિતાની મેળેજ પ્રાપ્ત થાય છે. પરંતુ ઉપાદેયને (અંગીકાર કરવા ગ્યને) અંગીકાર કર્યા છતાં પણ હેયનો ( ત્યજવા ગ્યનો) ત્યાગ કે સંભવતો નથી. જેમ પાપાચરણનો ત્યાગ કરવાથી ધર્મ પોતાની મેળે પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ ધર્માચરણ કરવાથી પાપાચરણની ટેવ પોતાની મેળે ટળી જતી નથી માટે તેને ત્યજી દેવી જોઈએ અને તે ટેવને ત્યાગ કરી ધમાચરણ કરવું જોઈએ. 9. ... अतो दुर्जनसान्निध्यमुज्झित्वा तत्त्वदर्शिनः। मनीषिणः सदा सेव्याः स्वीयकल्याणमिच्छता // 10 // " એટલા માટે પોતાનું કલ્યાણ ઈચ્છનારે દુર્જનોની સંગતિ ત્યજી દઈને બુદ્ધિમાનું તત્ત્વવેત્તાઓની નિરંતર સંગતિ કરવી. 10. अनुसृत्य न्यायमिमं मोहनो मुनिपुङ्गवः / જૈ શ્રાવિતસ્તપ તપચૈવ પ્રિયામવત છે ?? | એજ ન્યાયને અનુસરીને જે શ્રાવકોએ મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી મેહનલાલજી મહારાજની સેવા કરી હતી તેમને તપસ્યાઓજ પ્રિય થઇઓ. 11. कैश्चिदङ्गीकृतं भक्त्या प्रत्याख्यानपुरस्सरम् / सर्वागमतपः कैश्चिदक्षयो निधिपूर्वकम् // 12 // કોઈએ તે પચખાણ કરીને સર્વગમ તપ અંગીકાર કર્યું અને કેઈએ તો પચખાણ કરીને અક્ષયનિધિ તપ અંગીકાર કર્યું. 12. कर्मसूदनतो यस्य यथार्थं नाम चेर्यते।। तत्तपोऽङ्गीकृतं कैश्चित्कर्मसूदननामकम् // 13 // . કમનો નાશ કરવાને લીધે કર્મસદન (ક્રર્મકર્મને જૂન=નાશ કરનાર ? એવું નામ પામેલું કર્મસૂદન નામે તપ કેટલાકે અંગીકાર કર્યો. 13. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust