________________ મોનારતે પચર ના ઉત્તરપડ્યરા સઃ | यस्या उदयमात्रेणैवान्तरात्मा विशुध्यति / ध्याये तां हारिणीं मन्दो वीणापुस्तकधारिणीम् // 1 // સગે પંદરમો. (કવિ કહે છે કે, માત્ર જેને ઉદય થવાથીજ અંતરાત્મા શુદ્ધ થાય છે, તથા વીણા અને પુસ્તક જેમણે ધારણ કર્યો છે તે મનોહર સરસ્વતીનું હું અજ્ઞાની ધ્યાન કરું છું. 1. पशुर्ना ना पशुर्यस्याः सत्त्वासत्त्वप्रभावतः। नृजन्मैकफलां ध्याये वाग्देवीं वाक्पतिस्तुताम् // 2 // જેના હોવાથી પશુ સરખો પણ મનુષ્યપણાને પામે છે, અને જેના ન હેવાથી મનુષ્ય પણ પશુ સરખો થાય છે, અને જે મનુષ્ય જન્મના મુખ્ય ફળરૂપ છે, તથા જે બૃહસ્પતિવડે સ્તુતિ કરાયેલા છે તે વાઝેવીનું હું ધ્યાન કરું છું. 2. मुनिवृन्दसहश्लाघवन्दिताघ्रिसरोरुहः / विह कामो नो शक्तो विहर्तुं मोहनो मुनिः // 3 // મુનિયાના સમુદાયે પ્રશંસાપૂર્વક વંદાયલા ચરણકમળવાળા શ્રીમહાલાલજી મહારાજને વિહાર કરવાની ઈચ્છા હતી પણ પોતે વિહાર કરવા જઈ શક્યા નહી. 3. शिष्यान्विहर्तुकामांश्च विहर्तुं निजशासनम् / आगन्तुकामानागन्तुमदान्मुनिजनाग्रणीः॥४॥ પરંતુ મહારાજશ્રીની પાસેથી વિહાર કરવા જવાની ઇચ્છાવાળા તેમજ બીજા સ્થાનમાં રહેલા હોય, અને ત્યાંથી મહારાજશ્રીની પાસે આવવાની છે વાળા હોય તે શિષ્યને (તે પ્રમાણે કરવાની) આજ્ઞા આપી. 4. P.P.Ac. Gunratnasu PM.S. Jun Gun Aaradhak Trust