________________ [ ઉત્તર ( રૂ૪ ) મૌનવન્તિ વતુર્દશા | ભાદરવા વદી તેરસને દિવસે સંસારથી ભય પામતા, ઝવેરી આ રાયચંદ શેઠ સ્વામિવાત્સલ્ય કર્યું. 101. मूलचन्द्रजनुः श्रीमानुत्तमः पुरुषोत्तमः। भक्त्या सस्वामिवात्सल्यं चकाराष्टाहिकोत्सवम् / / 102 // મૂલચંદ શેઠના ઉત્તમ પુત્ર શ્રીમાન પુરુષોત્તમ શેઠે ભકિતથી સ્વામિવાત્સલ્ય તથા અઠાઈ ઉત્સવ કર્યો. 102. एतस्यां हि चतुर्मास्यां न कोपि दिवसो विना / ચાયોત્સવં ચઢા સહૈિં વોત્સવદ્વયમ 202 // આ ચાતુર્માસમાં કોઈ પણ દિવસ ઉત્સવ વગર ગયે નથી. અથવા કઈ કોઈ વખતે એક વખતે સાથેજ બે બે ઉત્સવ પણ થતા હતા. 103. उपदेशान्मुनेः सर्वे धनानित्यत्वमाविदन् / धनं धर्माय भोगाय नाऽधर्मायेक्षणाय च // 104 // મુનિ શ્રીહનલાલજી મહારાજના ઉપદેશથી સર્વેએ એમ જાણ્યું હતું કે, ધન અનિત્ય ( નાશવંત) છે અને તે ધન ધર્મ અને ઉપભોગને માટે છે, પરંતુ અધર્મને રસ્તે વાપરવાને તેમજ તેના સામું જોઈ રહેવાને માટે નથી. 104. अद्यापि स्मर्यते लोकैस्तद्वर्षीयं मनोहरम् / वात्सल्यं चोत्सवाधिक्यं तपोभूयस्त्वमेव च // 105 // તે વર્ષે સ્વામિવાત્સલ્ય તથા ઘણી તપસ્યાઓ અને મનહર ઘણું ઉત્સરી થયા હતા, તેને લેકે હજુ પણ સંભારે છે. 105. સોમવાર આરિવને વાસુરવરે છે उपधानं वाटिकायां पन्नालालस्य जैनिनः // 106 // આસો માસમાં વાલકેશ્વરમાં પન્નાલાલ શેઠની વાડીમાં સંઘના તરફથી 8 ધાન કરવામાં આવ્યું હતું. 106, Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.