________________ [૩ર ( 10 ) मोहनचरिते चतुर्दशः सर्गः। કલિયુગમાં દેવકરણ શેઠ સાક્ષાત કરણ છે એમ કહિયે તો તે કંઈ વધારે નથી ( અર્થાત યોગ્ય જ છે). કારણ કે, સર્વ કાર્યોમાં એ અગ્રેસરજ દેખાય છે. 81. आषाढे धवले पक्षे प्रथमायां तिथौ यदा / વરઘોદર બહુ શ્રેટિસમવારે ૮ર .. सर्वाङ्गसुन्दरा बाला मदनोन्मानमाथिनः / अनुमानपथाक्रान्तरत्नालङ्कारसंस्कृताः // 83 // વતરરવરથી પરતઃ પામતા. वादित्रमधुरारावैराह्वयन्तो निरीक्षकान् // 84 // सनिमेषांश्च कुर्वन्तो सनिमेषानपि क्षणम् / सहजानन्ददैालत्वैश्चमत्कारकारणैः / / 85 // જે સમયે કામદેવને ગર્વ ઉતારે એવા સુંદર સર્વ અંગવાળા, અનુમાનમાં પણ ન આવે એવા રત્નોના અલંકારોથી શણગારેલા, ચારઘોડાની બગીમાં બેઠેલા ચારેય બાજુ પાયદળથી વિંટાયલા, વાજાંના મધુર શબ્દોથી પ્રેક્ષકોને બોલાવી રહ્યા હોય એમ જણાતા, બાલપણને સહજ આનંદ આપે એવા ચમત્કારોથી થોડા વખતને માટે નિમેષવાળાઓને (મટકું મારવાને સ્વભાવવાળા મનુષ્યને ) પણ અનિમેષ ( મટકું માર્યા વગર જનારા દેવું) બનાવતા શેઠિયાઓના બાલક અશાડ માસના શુકલ પક્ષની પ્રતિપદાને દિવસ વરઘોડામાં ચાલ્યા. આ લેકમાં મનુષ્યોને દેવ બનાવતા એ પ્રમાણે અર્થ શ્લેષથી ઉત્પન્ન થાય છે. તેથી વિરોધાભાસ અલંકાર રહ્યું છે. એ કવિતાને ચમત્કાર છે. અને વાસ્તવિકમાં એવી રીત પણ હોય છે કે કંઈ સારું જોવાનું હોય ત્યારે મનુષ્ય અનિમેષ (એકાગ્ર દૃષ્ટિથી જોનારા મટકું માર્યા વગર જેનાર બની જાય છે) 82-83-84-85. वरोधाभास इष्यते" ... 1 अस्ति खल्वत्र विरोधाभासो नामालंकारः / तल्लक्षणं तु "आभासत्वे विरोधस्य विरोधाभास र इति / तस्यात्र समन्वयो यथा-सनिमेषा मानवा निनिमेषा देवा भवितुमशक्यइति विरोधः / यस्यातिसुन्दरत्वादासक्त्या निर्निमेषं निरीक्षणं संभवतीति विरोधपारंहारः / तथा च बाढ / विरोधाभासालंकारः। 1 મટકું માર્યા વગર જેવું એ દેવાનું ખાસ ચિન્હ છે, તેથી જ તેઓ અનિમિષ કહેવા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.