________________ કારિત.] મેહનચરિત્ર સર્ગ ચિદમ. ( 38 ) तदाऽभूद्रष्टुलोकानां सन्निपातोऽतिसंकुलः / संयोगोऽपि सुदूराणां समवाय इवाभवत् // 86 // તે વખતે જેનારાઓનો ઘણો માટે સમુદાય ભેગો થયે હતે. અને દૂર દૂરનાઓનો સંગ થયે હતે તો પણ સમવાયના સરખો જણાતો હતો. અર્થત, સંગ એટલે ભિન્ન ભિન્ન પદાર્થો સાથે મળે તેનું નામ સંગ કહેવાય છે, તેવી રીતે અહિં પણ જુદા જુદા પુરુષને સંગ (સમુદાય) થયે હતો તો પણ સમવાયસરખો એટલે નિત્ય સંબંધવાળો અર્થાત એક પિંડસરખો જણાતો હતો. એટલે એવી ગીરદી હતી કે જરાપણ વચમાં અવકાશ ન હત 86. . व्याजहे सजनैर्देशहितायार्पितजीवनैः। मुण्डितो भारतश्चेदृगितः पूर्वस्य का कथा // 87 // (આ વરઘોડો જોઈને) દેશના હિતને માટે જીવન અર્પણ કરનારા સેજનો કહેવા લાગ્યા કે, આ પ્રમાણે ક્ષણ થયેલે પણ ભરતખંડ હજુ આવી સમૃદ્ધિ વાળે છે તો પહેલાની તો વાત જ શી કહેવી? 87. धन्यवादास्तदा दत्ता रनिभ्यः प्रेक्षकैर्जनैः। ... સત્યાઘાત યમ તિહાંસાપુરાતનાર // 88 | - તે વખતે જનારા લેકોએ ઝેરીઓને ઘણા ધન્યવાદ આપ્યા કે, આ ઝવેરીએ પ્રાચીન ઈતિહાસે માં સાંભળેલી વાતને સત્ય કરી બતાવે છે. એટલે ભારતના ઇતિહાસમાં જે અદ્ભુત અનંત સંપત્તિઓનું વર્ણન છે તે સત્ય હોવાની આ વરઘોડા એ સાક્ષી આપી. 88, षष्ठयां श्रीहर्षमुनिराट् शान्तो दान्तो वशी कृती / * સંન્યાસૌશદ્યોતિન્યાસTuસંતઃ 81 | પછીના દિવસે શાંત (અંતરિંદ્રિય દમન-મનોનિગ્રહ કરનાર), દાંત (બાશેદ્રિને દમન કરનાર), તેથીજ ઇન્દ્રિયોને વશ રાખનાર અને કુશળ શ્રીહર્ષમુનીજીને સંન્યાસમાં પ્રવીણતાસૂચક પન્યાસપદ આપવામાં આવ્યું. 89. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust