________________ વાત. 1 મહિનચરિત્ર સર્ગ તેમ. (22) सुरते श्रावका अस्य धनिनोऽभूवनाशिषः। किंवदन्ती त्वियं सत्या कूर्चे कूर्चेऽपि लक्षणम् // 50 // સુરતમાં શ્રાવકે આ મહારાજશ્રીની આશિષથી ધનવાન થયા, એ કહેવત તદન ખરી છે. કારણ કે, જુદી જુદી જાતની સાવરણમાં પણ એવું લક્ષણ હેાય છે કે તેથી સારું અને ખોટું થાય છે. અર્થાત્ સારા લક્ષણવાળી સાવરણીથી સારું થાય છે અને ખોટા લક્ષણવાળીથી ખોટું થાય છે.અર્થાત સાવરણી જેવી ચીજમાં એવાં લક્ષણ હોય છે તે મોહનલાલજી જેવા મહાત્મા પધારે અને તેથી સારું થાય એવું લક્ષણ તેઓમાં હેય એમાં કંઈ નવાઈ નથી. 50. स्वामिवात्सल्यकं संघभुक्तिः पूजादिकं तदा / सहोत्साहं यथाभूत्तद्भाग्यतो भविता पुनः // 51 // સંઘભજન (કાશી), પૂજા અને સ્વામીવાત્સલ્ય ( સ્વામીવછલ) વિગેરે સંધના ઉત્સાહથી જેવાં થયેલાં હતાં તેવાં તે ફરીથી ભાગ્યેજ થશે. 51. अद्यापि ये स्मरन्त्येतत्कृत्यं मोहनसम्भवम् / * સંગના પરિતુષ્યન્તિ સત્તપત્તિ સુવરાવી કર અને હજુ સુધી પણ મોહનલાલજી મહારાજના એ કૃત્યને ( કાર્યને) લેકે સંભારે છે અને તેમાં સજજનો હોય છે તે પ્રસન્ન થાય છે અને જેને એટલે તેઓના સ્પર્ધાઓ પરિતાપ પામે છે. પર. __ आयाताथ चतुर्मासी धरानन्दप्रवर्द्धिनी। દિdહતeષ્યર્નન્તી | પરૂ I એટલામાં પૃથ્વીને આનંદ આપતી વિજળીઓના જબકારા અને ઘડવડાટ થતા શબ્દરૂપી વાજાં વગાડતી ચતુર્મસી (ચોમાસું) આવી. અર્થાત વિજળીના જબકારા અને ગર્જના સાથે ચોમાસું બેઠું. પ૩. धरासाररसास्वादलोलुपैः स्वार्थसाधुभिः। गौराङ्गे रौद्रचेतोभिर्वर्द्धमानैर्दिनेदिने // 54 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust