________________ વારિત. ]. મેહનચરિત્ર સર્ગ તેરમો. આ વર્ષમાં શાસનની ઉન્નતી કરનાર દાનમાનાદિક ક્રિયાઓ અને સમવસરણને દેખાવ અલૈકિક થયે હતે. 70. श्रुत्वोत्साहं श्रावकानां रचनायाः प्रशंसनम् / ....... बाहीकै गरैरन्यैः पूरितं सूर्यपत्तनम् // 71 // . શ્રાવકોને ઉત્સાહ તથા રચનાનાં વખાણ સાંભળીને ( જેવા માટે આવેલા ) શહેરના બીજા લેકો તથા બહાર ગામના લોકોથી આખું સુરત શહેર ભરાઈ ગયું હતું. 71. आष्टाहिकोत्सवं कर्तुमिच्छन्तोऽपि महाजनाः। केचित्समयसंकोचानो चक्रुर्हतमानसाः // 72 // તે વખતે કેટલાક મોટા માણસોને વિચાર અઠાઈને મહોત્સવ કરવાનું હતું, પરંતુ વખત ન મળવાથી તેઓના મન હઠી ગયાં અને કરી શક્યા નહીં. 72. आश्विने सम्मदोत्कर्षा उपधानादिकाः क्रियाः। यथाशास्त्रं यथाचारं धार्थिभिरनुष्ठिताः // 73 // કેટલાક ધર્મથી પુરુષોએ આસો માસમાં પોતાનાં શાસ્ત્ર અને આચાર પ્રમાણે ઉપધાન વિગેરે ક્રિયાઓ ઘણું સારી રીતે કરી. 73. समाप्तायां क्रियायां हि श्रीमद्धिः श्रावकोत्तमैः। ... सोत्सवं सत्कृताः सर्वे मालिकाभिस्तपस्विनः // 74 // તે ઉપધાનની ક્રિયા જ્યારે સમાપ્ત થઈ ત્યારે ધનવાન અને શ્રેષ્ઠ શ્રાવકોએ ઉત્સવ કરી તપસ્વીઓને માળા પહેરાવી તેમને સત્કાર કર્યો. 74. एवंविधाः क्रिया बह्वयः संजाताः श्रवणोत्सवाः / जीर्णोद्धारस्तथा नव्यमन्दिरादि विशेषतः॥ 75 // એ પ્રમાણે સાંભળવાથી પણ ઉત્સાહ થાય એવી ઘણી ક્રિયાઓ આ ચાતુમસમાં થઈઓ, તથા જીદ્ધાર અને નવીન મંદિરો (દેરાસર) વિગેરે બીજાં શુભ કામો વિશેષ થયાં. 75. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust