________________ ( રૂ૨૪ ) , મોહેનતે ગયા તા . ત્યાં તીર્થકરોની પ્રતિમાઓના દર્શન કરીને તીર્થકરોના ગુણને પોતે સંભાકરવા લાગ્યા. અને તે ગુણોની ભાવના પિતાની બુદ્ધિમાં કરવાથી બુદ્ધિમાન હક મુનીજીએ પોતાના મનને પાવન કર્યું. 105. ततो विहृत्य श्रीहर्षमुनिः शीरोहिपत्तनम् / - ગામ વત્ર શ્રદ્ધાનાં નૃપશ્ચાતી ગુમ 206 .. ત્યાંથી વિહાર કરી શ્રીહર્ષમુનિજ શિરેહી (એ નામનું ગામ) પધાર્યા, કે જ્યાં સારા શ્રાવકનાં આસરે પાંચસે ઘર છે. 106. __तद्वासिश्रावकैः श्रीमान्सत्कृतस्तान्दिदेश ह / यथाशक्ति यथाकालं धर्मे रुचिकरः कृती // 107 // ધર્મમાં રુચિવાળા અને કૃતાર્થ થયેલા તે હર્ષમુનીજીને ત્યાંના શ્રાવકએ સત્કાર કર્યો. અને પોતે તે શ્રાવકોને “સમયને અનુસરીને પિતાની શક્તિપ્રમાણે જે ધર્મમાં રુચિ રાખે છે તેજ ડાહ્યા છે” એવી દેશના કરી. 107. ततो बमनवाडं द्राग् जगाम मुनिपुङ्गवः। श्रीमान्हर्षमुनिहर्षात्ति दूरं हर्षशालिनाम् // 108 // ત્યારપછી મુનિયામાં શ્રેષ્ઠ શ્રીમા હર્ષમુનીજી ત્યાંથી હર્ષવડે કરીને જલદી બમન વાડે આવ્યા. કારણ કે, હર્ષવાળાઓને શું દૂર છે? અર્થાત જેનું મન આનંદથી વ્યાપ્ત થયું તેને દૂર હોય તો પણ તે દૂર જણાતું નથી. 108. अत्रैव श्रीमहावीरं ददंश सर्पपुङ्गवः / कर्णे च कीलकं तस्य दत्तं केनचिदीर्यते // 109 // આજ સ્થાનમાં શ્રીમહાવીરસ્વામીને સર્પ દંશ કર્યો હતો તથા તેમની કાંનમાં કેઈએ ખીલા ઠેક્યા હતાં એમ કહેવાય છે. 109. तत्रत्यैः श्रावकैः साईं हर्षो यात्रां यथाविधि / વાર ત્વરિત તમાઢનાર મહામનાઃ || 120 || P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust