________________ ( 8 ) નવન્તિ ત્રયોદ્દા સ. [ साधुभिश्चैव साध्वीभिः श्रीयशोमुनितः कृताः। . क्रिया नानाविधा यदा सुयोगे कः प्रमाद्यति // 128 // સાધુઓ અને સાધ્વીઓએ જુદા જુદા પ્રકારની ક્રિયાઓ થાજસમુનીજી ની પાસે કરીએ. અથવા સારે જગ બની આવે ત્યારે કોણ આળસ કરે છે? અર્થાત્ કેઈ નથી કરતા. 128. उदारधीर्यशोराशिरथ श्रीमद्यशोमुनिः। यथाचारं यथाम्नायमुपधानाद्यकारयत् // 129 // બાદ ઉદાર બુદ્ધિવાળા અને યશના સમૂહરૂપ શ્રીજમુનીજીએ પોતાના આચાર અને આસ્રાય પ્રમાણે ઉપધાન વિગેરે ક્રિયાઓ ત્યાં કરાવીએ. 129. श्रीमद्धर्षमुनिहर्षाद्यशोमुनिसमागमात् / . समाप्तवान्क्रियां सर्वां हर्षः सर्वत्र कारणम् / / 130 // છે અને શ્રીહર્ષમુનીજીએ યશ મુનીજી ( જસમુનીજી) ના સમાગમથી સર્વ ક્રિયાઓ હર્ષથી સમાપ્ત કરીએ. કારણ કે, હર્ષજ બધામાં કારણ હોય છે. એટલે કોઈ પણ કામ કરવામાં જે આપણને હર્ષ ( ઉમંગ ) હોય છે તો જ તે કામ થાય છે. 130. तपोभिश्चोत्सवैर्दानैः सम्पन्ना सुखतो गता / चतुमासी नहि प्रायः कालोपाधिः प्रमाद्यति // 131 // તપ, ઉત્સવ અને દાનથી યુક્ત આ ચાતુર્માસું પણ સુખે કરી સમાપ્ત થયું. (અહિં કવિ કહે છે કે, ) ઘણે ભાગે કાળની ઉપાધીરૂપ સમય (ચોમાસું શિયાળે ઉનાળે વિગેરે ) પ્રમાદ કરતેજ નથી, અર્થાત્ વગર ઢીલે તે પિતાનું કામ કર્યું જાય છે, એટલે કુદરતી કાયદા પ્રમાણે વીતી જાય છે. 131. __ अथ पूर्णक्रियो हर्षमुनि नास्पदैः सुधीः। . ચોમુન્યાવામિક સંધેરઢવ સરોત્સિ ને ?રૂર ll શ્રેષ્ઠ બુદ્ધિવાળા શ્રીહર્ષમુનિજીને, ક્રિયાઓ પરિપૂર્ણ થયા પછી જસમુનિજી. વિગેરે મુનિયે, તથા સંધે જુદી જુદી પદવીઓ આપીને અલંકૃત કર્યો અને મેટે ઉત્સવ કર્યો. 132. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust