________________ ( રૂઝર ) નોનસ્તે ના ts - એઓએ મુંબઈમાં પ્રવેશ કર્યો તે વખતે દેવકરણ શેઠે પિતાની પદરનાજ રૂપિયા ખરચીને સામૈયાને ઉત્સવ કર્યો. 36. प्रभावनादिकृत्येषु मुनीनुदिश्य योऽध्वनि / व्ययोऽभूत्सर्वएव श्री-देवकर्णस्य सोऽभवत् // 37 // એ પાંચ મુનિજીઓ આવ્યા તેમના માર્ગમાં પ્રભાવના વિગેરેને જે ખર્ચ થયે હતો તે પણ ભાવવાળા શ્રીદેવકરણ શેઠે આપે. 37. चैत्रान्तं लालबागेऽभूदययो यः सर्व एव सः। प्रभावनादिकृत्येषु देवकर्णस्य भाविनः // 38 // ચિત્રમાસે ઉતરતા સુધી લાલબાગમાં પ્રભાવના વિગેરે કાર્યોમાં જે ખર્ચ થયું હતું તે પણ ભાવવાળા દેવકરણ શેઠે કર્યું હતું. 38. एकदा श्रावकैः सर्वैः सम्भूतैर्मुनियोगतः। उद्दिश्य धर्ममिच्छद्भिर्व्ययं कर्तुं सुधीधनैः // 39 // एकस्य देवकर्णस्य व्ययो नैवात्र शोभते / सर्वस्य मुनिराजोऽयमथ स्मैवं विचिन्त्यते॥ 40 // એક દિવસ ધર્મને માટે દ્રવ્ય ખર્ચવાને ઇચૂછતા સારી બુદ્ધિવાળા સર્વ શ્રાવકેએ મુનિ મહારાજના વેગથી ભેગા મળીને વિચાર કર્યો કે, “એકલા દેવકરણ શેઠ આ બધે ખર્ચ ઉપાડી લે છે તે સારું દેખાતું નથી. કારણ કે, મુનિ મહારાજ ( કંઈ એકના નથી પણ) સર્વના છે. 39-40. किञ्चास्मिन्समयेऽलभ्ये धर्मकृत्ये प्रियंवदाः। धनं न त्यज्यतेऽस्माभिर्भाग्यहीना वयं ध्रुवम् // 41 // (એમ કહી માં માંહે કહેવા લાગ્યા.) હે મધુર ભાષણવાળા શ્રાવકી ! વળી ધર્મનાં કાર્યો કરવાનો આવો અલભ્ય સમય મળે છે અને જો આપણે તેના ધન વાપરીએ નહિં તે આપણે જરૂર નિગી જ કહેવાઈએ. 41. यैरेव धनिभिर्धर्मे धनं निक्षिप्यतेऽन्वहम् / त एव धनिनो धन्याः पण्डिताः प्रियदर्शनाः // 42 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust