________________ " ( 4 ) રોદ્રનગર સુરેશઃ ઘરઃ . ta दरिद्रतमवदुःखं भुक्ता मृत्वा स तद्धनम् / सर्पो भूत्वा रक्षतीति हहाज्ञानविजृम्भितम् // 47 // પરંતુ તે મૂર્ખ મેટા દરિદ્રીના જેવાં દુઃખ ભેળવીને મૃત્યુ પામ્યા પછી સર્ષ થઈને તે ધનનું રક્ષણ કરે છે. અને એ આશ્ચર્યની વાત છે કે આ કેટલે બધે - અજ્ઞાનને મેટે ફેલાવે છે. 47. कश्चिद्ययति पापेषु नारकं दुःखमर्जति / तस्य हा हतभाग्यस्य धनं पालितसर्पवत् // 48 // કેટલાક તો ધનને પાપમાર્ગમાં વાપરે છે તેથી નારકીઓનાં દુઃખનો સંચય કરે છે (પામે છે); અને તે નિર્ભગિનું ધન પાળેલા સર્પ જેવું ગણાય છે. અર્થાત સર્પને પાળી પોષી મેટ કર્યો હોય પણ તે પાળનારને જ ડસીને દુઃખ દે છે, એ પ્રમાણે પાપમાં વાપરેલું ધન પણ તે ધનનો સંગ્રહ કરનારને જ નરકનાં દુઃખ આપે છે.” 48. . इत्यादि चिन्तयित्वा तैः श्रावकैः शुभचिन्तनैः / सम्भूय व्ययितव्यं चास्माभिरेवं विनिश्चितम् // 49 // શુભ વિચાર કરનારા તે શ્રાવકોએ એ પ્રમાણે વિચાર કરીને આપણે બધાએ ભેગા મળીને ખર્ચ કરવું એ નિશ્ચય કર્યો. 49. पूर्णचन्द्रात्मजेन श्रीपन्नालालेन धीमता। दत्ता पञ्चशती हर्षाद्धर्षो दाने प्रशस्यते // 50 // . પૂરણચંદના પુત્ર બુદ્ધિમાન પન્નાલાલે હર્ષથી પાંચસે પૈઓ આપ્યા. કારણે કે, દાનમાં હર્ષજ વખણાય છે. એટલે દાન આનંદવાળી મનથી કરવું. પણ ચર્ણ ચણતા મનથી કરવું નહિં 50. दत्तं नगीनदासेन कर्पूरतनुजन्मना / शतद्वयं रूप्यकाणां मुदा पञ्चाशदुत्तरम् // 51 // કપૂરચંદના પુત્ર નગિનદાસે ઘણા ઉત્સાહથી અઢીસે રૂપિઆ આપ્યા : . P.P.AC. Gumatnasuri M.S. Jun Gun Aaradhak Trust