________________ चरितम्.] મેહનચરિત્ર સર્ગ ચદમ. (345) उदयश्रेष्टिपुत्रेण धर्मचन्द्रेण दानिना / शतद्वयं रूप्यकाणां दत्तं पञ्चाशदुत्तरम् // 52 // દાનમાં પ્રસિદ્ધ ઉદેચંદના પુત્ર શેઠ ધર્મચંદે પણ આ અઢીસો આપ્યા.પર. भक्तेन देवकर्णेन मूलजीतनुजन्मना। शतदयं रूप्यकाणां दत्तं पञ्चाशदुत्तरम् // 53 // અને મુળજી શેઠના પુત્ર ભક્તિવાળા દેવકરણ શેઠે પણ રૂપૈઆ અઢીસે साप्या. 53. एवं कैश्चिच्छतं कैश्चित्पञ्चाशत्पञ्चविंशतिः। सर्वसङ्कलने द्रव्यमभूदष्टसहस्रकम् // 54 // એ પ્રમાણે કેઈએ સે, કેઈએ પચાસ અને કોઈએ પચીસ રૂપિઆ આપ્યા, તે સર્વ મળીને રૂપિઆ આઠ હજાર થયા. 54. पर्याप्तं लालवागस्य वर्षमात्रकृते व्यये / भवितेति स्फुटं ध्यात्वा श्रेष्ठिभिः स्म विरम्यते // 55 // લાલબાગના એક વર્ષદિવસના ખર્ચને માટે ચાલે તેટલું દ્રવ્ય હવે એક થઈ ગયું છે એમ ધારી શેઠીઆઓએ એ ટીપ આગળ ચલાવી નહી. પપ. अथ हर्षगणेरद्य पूर्णयोगस्य योगिनः / पन्यासपदवी देयेत्येवं सर्वैर्विनिश्चितम् // 56 // - પછી બધાએ મળીને નિશ્ચય કર્યો કે “આપણે શ્રીહર્ષ ગણીજી યોગીને યોગ પરે થયે છે માટે તેમને પન્યાસ પદવી આપવી. 56. श्रीमद्धर्षमुनियोगी यादृशोऽस्ति महातपाः। तथा महोत्सव कार्य एवं सर्वैर्विनिश्चितम् // 57 // શ્રીહર્ષનિજ યોગી જેવા મોટા તપવાળા છે તે પ્રમાણે તેમને ઉત્સવ પણ તે મેટ કરે” એવો સર્વેએ નિશ્ચય કર્યો. 17, 44 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust