________________ રત. ] મિહનચરિત્ર સર્ગ ચિદમ. ( રૂઝરે ) જે ધનવાળા પુરુષે નિરંતર ધર્મમાંજ ધન વાપરે છે તેજ ધનવાન ધન્ય ગણાય છે, અને પંડિતો તથા સુંદર પ્રીતિ ઉપજાવે એવા દેખાવવાળા પણ તેજ ગણાય છે. 42. शुभकृत्येषु निक्षिप्तं धनं जन्मान्तरे सता / लभ्यते नात्र सन्देहो भूत्वाऽनन्तगुणं खलु // 43 // સારાં કાર્યોમાં વાપરેલું એટલે દાનમાં આપેલું ધન જન્માંતરમાં એટલે બીજા જન્મમાં દાન આપનાર પુરુષને અનન્ત ગુણ થઈને મળે છે એમાં કોઈ જાતને સંદેહ નથી. 43. धनं स्वर्गापवर्गस्य हेतुर्नैवात्र संशयः / पात्रदानादयो यस्माद्धनसाध्याः शुभाः क्रियाः॥४४॥ ધન, સ્વર્ગ અને મોક્ષ એ બન્નેની પ્રાપ્તિ થવામાં હેતુરૂપ છે. (અર્થાત ધનથી જે સત્કમ કરે તો સ્વર્ગ તથા મોક્ષ બન્ને એથી મળે છે. કારણ કે, સૈત્પાત્રને દાન દેવું વિગેરે શુભ કમ ધનથી જ બની શકે તેવી ક્રિયાઓ છે.( અર્થાત ક્રિયાઓ પણ ધનથી જ થાય છે માટે ધન, સ્વર્ગ અને મોક્ષના હેતુરૂપ છે.) 44. यैश्च नोपाय॑ते धर्मो धनेन धनिभिर्भृशम् / तैर्धान्तः पण्डितम्मन्यैहहा दारिद्यमय॑ते // 45 // જે ધનવાળાઓ ધનવડે કરીને સારી રીતે ધર્મ સંપાદન કરતા નથી, તેઓ તો ભ્રાંતિ પામેલા અને પિતાને ખાલી ડાહ્યા સમજનારા છે; અને દુઃખની વાત તો એ છે કે, તેઓ દારિદ્રયજ સંપાદન કરે છે અર્થાત્ ધન હૈયે છતાં તેને ધર્મમાં ન વાપરવાથી દરિદ્રી થાય છે. 45. कश्चिन्मूर्खशिरोरत्नं जानाति व्ययतो धनम् / न्यून भविष्यतीत्यस्माद्ययते न वराटिकाम् // 46 // કેટલાક અMશિરોમણીઓ તે એમ જાણે છે કે, “વ્યય કરવાથી (વાપર વાથી) ધન ઓછું થઈ જશે એમ ધારી એક કોડી પણ વાપરતા નથી. 46. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust