________________ વતિ | મેહનચરિત્ર સર્ગ તેરમે. ( 327) ' मरुभूमिनिवासी श्रीसंघोऽत्युत्साहपूर्वकम् / समायातस्तथा चान्ये गौर्जराः पाट्टणा जनाः // 122 // (તે સમયે) મારવાડને સંઘપણ ઘણા ઉત્સાહથી ત્યાં આવે, તથા કેટલાક ગુજરાતના વાસી શ્રાવકો તથા કેટલાક પાટણના પણ ત્યાં આવ્યા. 122 अतीव शोभनं चासीदृश्यं जनसमाकुलम् / सर्वैर्जयध्वनिश्चक्रे समुद्दिश्य यशोमुनिम् / / 123 // અને ઘણા લેકે ભેગા મળ્યા હતા તેમને દેખાવ ઘણે મનહર હતો અને શ્રીજમુનીજીને ઉદ્દેશીને બધા જ્ય જ્ય શબ્દોને કરી રહ્યા હતા એટલે “શ્રી જસમુનીજી મહારાજકી જયે” એમ કરી રહ્યા હતા. 123. श्रीयशोमुनिपन्यासः श्रीहर्षमुनिसंयुतः / विजहार समाप्तायां क्रियायां वन्दितुं गुरुम् // 124 // ક્રિયાઓ સમાપ્ત થયા પછી પન્યાસ શ્રીજમુનીજીએ શ્રીહર્ષમુનીજી સાથે ગુરુજી શ્રી મોહનલાલજી મહારાજને વાંદવાને માટે વિહાર કર્યો. 124. शनैः शनैर्विहत्येमावायातौ सूर्यपत्तनम् / पृष्ठलग्नेव चायाता चतुर्मासी तपःप्रिया // 125 // આ બન્ને મુનીઓ ધીરે ધીરે વિહાર કરતા કરતા સુરત આવ્યા અને તપમાં પ્રીતીવાળું ચાતુર્માસું પણ તેમની પૂઠે લાગ્યું હોય તેમ આવ્યું. 125. - वन्दित्वा स्वगुरुं श्रीमन्मोहनर्षिमुभौ सुखम् / प्रापतुर्गुरुभक्तिर्हि भवभीतिविनाशिनी / / 126 // પિતાના ગુરુજી શ્રીમેહનલાલજીને વાંચીને બન્નેઉ મુનિઓ સુખી થયા. કારણ કે, ગુરુભક્તિ સંસારના ભયને મટાડી દેનારી છે. 126. अथैतस्यां चतुर्मास्यां तपआदिशुभाः क्रियाः। .. प्रारब्धाः स्वस्वयोग्यं श्री-संघेन सबहूत्सवम् // 127 // ત્યાર પછી એ ચાતુર્માસમાં તપ વિગેરે પોત પોતાને યોગ્ય શુભ ક્રિયાઓ સંઘે ઘણા ઉત્સાહથી આરંભી. 127. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust