________________ ( 228) નિવન્તિ વતુર્દશઃ સ . tવરવિહાર કરનારા સંવેગી સાધુઓએ શાસનની ઉન્નતી કરવી જોઈએ તે ત્યાં થશે, અને ચાલતી આવેલી રૂઢી કે, સાધુઓ ત્યાં જતા નથી તે રૂઢીને નાશ પણ જરૂર થશે.” 14. इत्यादि चिन्तयित्वाथ श्रीमोहनमुनीशिता / विजहार समुद्दिश्य श्रीमती मुम्बईपुरीम् // 15 // શ્રીમેહનલાલજી મહારાજે ઈત્યાદિક (એવી એવી) વાતોને વિચાર કરી શ્રીમુંબઈ નગરી પ્રત્યે જવાને ઉદ્દેશ પિતાના મનમાં રાખી વિહાર કર્યો. 15. नवसारीबिल्लिमोरादिषु तिष्ठन्यथाक्रमम् / साधुभिः श्रावकैः सार्द्ध प्राप्तो मोहमयीं पुरीम् // 16 // જતાં જતાં નવસારી અને બીલીમેરા વિગેરે સ્થળોએ ક્રમ પ્રમાણે મુકામ કરતાં કરતાં શ્રી મોહનલાલજી મહારાજ સાધુઓ અને શ્રાવાઓ સહિત મુંબઈ નગરીમાં પધાર્યા. 16. पञ्चदश्यां तिथौ पौषशुक्लायां मोहनर्षयः / विविशुः श्रीमहात्मानः पुरी मोहमयीं शुभाम् // 17 // મહાત્મા શ્રી મોહનલાલજી મહારાજે વિક્રમ સંવત ૧૮પ૭ ના પિષમાસના શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે શુભ મોહમયી (મુંબઈ) નગરીમાં પ્રવેશ કર્યો. 17. तदानीं मुम्बईवासिभिः प्रवेशोत्सवः कृतः। .. यदर्द्धवर्णनान्मन्ये श्रेयोऽहं तदवर्णनम् // 18 // તે વખતે મુંબઈના નિવાસી શ્રાવકોએ પ્રવેશોત્સવ (સામૈયાને ઉછે. કર્યો. પરંતુ (કવિ કહે છે કે,) તેનું પૂરે પુરું વર્ણન થઈ શકે તેમ ન હોવાથી અપવું વર્ણન કરવું તેના કરતાં વણન ન કરવું એજ હું સારું ધારું છું. 18. एकेनाग्रेसरेण श्रीदेवकर्णेन धीमता। भक्त्युत्साहवता मार्गप्रभावनोत्सवादिषु / / 19 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust