________________ વારિત.] મેહનચરિત્ર સર્ગ તેર. . ( રૂ૨૨ ) . ત્યાંથી વિહાર કરીને કમે કેમે પાટણ પધાર્યા. તે વખતે ત્યાંના શ્રાવકોએ, હર્ષથી તેમના સામૈયાને ઉત્સવ કર્યો. 100. एवंविधान्वहून्यामन्विहत्य मुनिपुङ्गवः। शनैः शनैः समायातः श्रीपालनपुरं पुरम् // 101 // મુનિમાં શ્રેષ્ઠ શ્રીહર્ષમુનિજી એવાં એવાં ઘણાં ગામમાં વિહાર કરતા કરતા ધીરે ધીરે પાલણપુર પધાર્યા. 101. तत्र हर्षमुनिर्भत्तया तत्रस्थं श्रीयशोमुनिम्। / ज्येष्ठं ननाम पप्रच्छ सातादि रीतिपूर्वकम् // 102 // શ્રીહર્ષમુનિજીએ ત્યાં રહેલા અને પિતાનાથી જેષ (મોટા) શ્રી શેમુનિજી (શ્રી જસમુનિજી)ને નમરકાર કરીને (વાંધીને) રીતી પ્રમાણે શાતા વિગેરે પૂછયું. 102. . . तत्र तत्सङ्गमात्तस्थौ सुखं दित्रांश्च वासरान् / अवाच्यसुखदो लोके धर्मस्नेहोऽपि कोऽप्यहो // 103 // ત્યાં તે યમુનિજીના સમાગમવડે કરીને શ્રીહર્ષમુનિજી બે ત્રણ દિવસ સુખે કરીને રહ્યા. કારણ કે, ધર્મનેહ (એક ધર્મવાળા હેવાથી પરસ્પરમાં ઉપજેલે સ્નેહ) કંઈ અપૂર્વજ હોય છે, અને કહી પણ ન શકાય તેવા સુખને આપે છે. 103. ततस्तदाज्ञया हर्षः सहर्षों विजहार ह। पावयन्भावनाभिः स्वमाजगामार्बुदाचलम् // 104 // બાદ ત્યાંથી (પાલણપુરથી) તેમની (જસમુનીજીની) આજ્ઞા લઈ શ્રીહર્ષનીજીએ હર્ષથી વિહાર કર્યો, અને ભાવનાઓથી પિતાને પાવન કરતા કરતા અર્બન દાચળ (આબુજી) પધાર્યા. 104. तत्र तीर्थकृतां बिम्बं दृष्ट्वा संस्मार तद्गुणान् / भावितात्मधिया धीमाञ्चकार शुद्धमान्तरम् // 105 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust