________________ ( 320 ) मोहनचरिते त्रयोदशः सर्गः। उत्तर अयं लक्षपति/रो लक्षं कक्षमिवात्यजत् / अगृह्णाद्भावतो दीक्षां मोहनाह्वमहामुनेः॥ 85 // ગંભીર સ્વભાવવાળા આ ફકીરચંદ લક્ષાધિપતિ હતો પરંતુ તેણે તે લાખને તૃણની પેઠે ત્યજી દઈ શ્રીમેહનલાલજી મહારાજની પાસે ભાવથી दीक्षा सीधी. 85. दीनदानमहोत्साहवरघोटकपूर्वकम् / रसबाणाङ्कभूमाने वत्सरे फाल्गुने सिते // 86 / / पञ्चम्यां सद्हे लगे शुभवारे यथाविधि / दीक्षेयमुत्तमा संघ-समक्षं प्रबभूवह // 87 // આ ઉત્તમ દીક્ષા વિક્રમ સંવત (1956) ઓગણીસે છપ્પનના ફાગણ સુદી પાંચમે સારા રહેવાળા લગ્ન વારથી યુક્ત દિવસે સંઘની સમક્ષ વિધિપ્રમાણે અપાઈ. તે વખતે દીન લોકોને દાન આપવામાં આવ્યાં તથા ઘણા ઉત્સાહથી વરધોડે કાઢવામાં આવ્યું. 86-87. अस्मिन्दीक्षोत्सवे यादृक् संघेनोत्साह आहितः / तादृग् नान्यत्र यदा श्री-मतां दीक्षा विशिष्यते / / 88 // આ દીક્ષા આપવામાં આવી તેના ઉત્સવમાં સંઘે જે ઉત્સાહ બતાવ્યા હતા તેવો બીજે કઈ ઠેકાણે દીઠે નથી. અથવા શ્રીમંતોની દીક્ષા બીજાઓના કરતાં વધે છે, એટલે બીજાઓના કરતાં વધારે ઠાઠવાળી હોય છે. 88. जलमध्यस्थितं चापि जलैनों लिप्यते यथा / पद्मं तथा फकीरोऽपि न लिप्तो वनितादिभिः॥ 89 // सादृश्यहेतुकं नाम धृतं पद्मममुष्य च। ......मुनिशब्दान्वितं विश्वैर्मुनेमुनिभिरुत्तमैः॥ 9 // - કમળ જળમાં રહે છે તે પણ તેને જળને સ્પર્શ થતો નથી. તેવી રીતે ફકીરચંદને સ્ત્રી વિગેરેની ( સ્ત્રી તથા ઘન વિગેરે વૈભવના પદાર્થોની ) સાથે રહેવા છતાં તેમને સંગ (એટલે તેમનામાં ભાવ) થે નહિં. (અર્થાત તેમની સા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust