________________ કેન્દ્ર (228 ) મોરના ત્રાઃ કોતર કા [૪ત્તરसंवेगरसनिष्णातः श्रीमोहनमुनीश्वरः। ....... देशनां मधुरैः शरैः सिद्धान्तार्थेश्चकार ह // 76 // ત્યાગના રસમાં ડુબી રહેલા શ્રીમેહનલાલજી મહારાજ તીર્થકરોએ પ્રતિ પાદન કરેલા સિદ્ધાંતના તાત્પર્યવાળી દેશના, મધુર શબ્દથી કરવા લાગ્યા. 76. ( હવે પછી મોહનલાલજી મહારાજની દેશના અનુવાદ છે.) चतस्रो गतयः सन्ति नृतिर्यग्देवदानवाः। માનુષી યોત્તમાં તા; ધાનતત / 77 - દેવ, મનુષ્ય, તિર્યફ અને અસુર એવી ચાર ગતિ છે. તેમાં માનુષી ગતિ એટલે મનુષ્યનો ભાવ ઉત્તમ છે. કારણ કે, તેથી ધર્મ ઉત્પાદન કરાય છે, પરંતુ બીજી ગતિથી ધર્મ ઉત્પાદન કરાતો નથી માટે માનુષી ગતિ શ્રેષ્ઠ છે. 77. धर्मसंपादनं श्राद्धा येन चेनो विधीयते / तेन मूर्खशिरोरत्नप्रथमेनाद्यतेऽङ्कुरः॥ 78 // હે શ્રાવકો! જે મનુષ્યભવમાં પ્રાણી ધર્મસંપાદન કરતું નથી તો તે મૂર્ખાઓના શીરોમણીઓનો પણ અગ્રેસર અંકુરને જ ખાઈ જાય છે એમ સમજવું. (અર્થાત્ જેમકેઈમાણસ ઉગતા અંકુરને ખાઈ જાય તે પછી તે અંકુરને નાશ થવાથી તેમાંથી સારું વૃક્ષ પણ થાય નહીં અને તે વૃક્ષનાં ફળનો પણ સ્વાદ મળે નહી. તેમ મનુષ્યની ભવ પામીને ધર્મસંબંધી ક્રિયાઓ કરે નહિં તેથી તેનો મનુષ્યજન્મરૂપી અંકુર કે જેણે કરીને મેક્ષરૂપી ફળ મેળવવાનું છે તે નાશ પામે છે અને ધર્મ વગર મનુષ્ય જન્મપણ વ્યર્થ ગમે એટલે મોક્ષરૂપી ફળની તે આશાજ ક્યાંથી ? માટે આ જન્મમાં જેણે ધર્મ સંપાદન ન કર્યો તેણે મનુષ્યજન્મ ગુમા સમજવું.) 98. मानुष्ये हारिते श्राद्धा न पुनर्लभ्यते सुखम् / / तीरान्मध्यगतो जन्तुर्न शीघ्रं तीरगो भवेत् / / 79 // ' હે શ્રાવક! જેણે મનુષ્યને ભવ વ્યર્થ ગુમાવ્યો તેને ફરી સુખ મળતું નથી કારણ કે, જે મનુષ્ય તીરે ( કાંઠે ) આવીને પાછો વચમાં ગમે તે જલદી કી આવી શકતું નથી. 79. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Paradhak Trust