________________ ( 316 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [उत्तर वणिजोऽपि निजं कालं श्रीमोहनमुनीशितुः। . उपदेशाच्छुभं कर्म कुर्वन्तो गमयन्त्यथ // 65 // અને વાણુઆઓ પણ મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજના ઉપદેશથી શુભ કર્મો કરતા કરતા પિતાને સમય વીતાવવા લાગ્યા. ૬પ. नानाभिग्रहतो धन्या मुनयो रक्षितव्रताः / विचरन्ति चतुर्मासी साध्वसाधुविवेचिनी // 6 // પંચમહાબતેને ધારણ કરનારા અને ધન્ય ( કૃતાર્થ થયેલા) મુનિયે, નાના પ્રકારના નિયમોથી વર્તવા લાગ્યા અર્થાત નિયમ પાળવા લાગ્યા અને ધાર્મિક વિષયેને વિચાર કરવા લાગે. કારણ કે, ચાતુર્માસુ સાધુ અને અસાધુને જુદા પાડી मताना२ छ. 66. मेघगम्भीरया वाचा मेधैरिव मुनीश्वरः। देशनावारिभिनित्यं श्राद्धानुपकरोत्यहो // 67 // મેહનલાલજી મહારાજ પણ મેઘના સરખી ગંભીરવાણીવડે એક દિવસ પણ બંધ ન રહે તેવી રીતે દેશના વડે નિત્ય શ્રાવકને ઉપકાર કરવા લાગ્યા. હું एकस्मिन्नुत्सवे प्राप्ते समाप्तिं तद्दिने ततः। आरभ्यते विशेषो नो दिनमप्युत्सवं विना // 68 // જ્યાં એક ઉત્સવની સમાપ્તિ થઈ કે તેજ દિવસ બીજા નવા ઉત્સવની શરૂઆત થઈજ હોય છે; પરંતુ ઉત્સવ વગર કોઈ દિવસ ખાલી જતો જ નથી. 68. तपस्या यादृशी तस्मिन्वर्षेऽभूद्धिपुला नहि / तादृशी भाविनी प्रायो मुनिराजान्तरागमे // 69 // આ વર્ષમાં જેવી તપસ્યા થઈ તેવી મોટી તપસ્યા બીજા કોઈ મુની મહારાજ આવ્યાથી ઘણે ભાગે થવાનો સંભવ પણ નથી. 69. दानमानादिकं कृत्यं समवसरणादिकम् / दृश्यं लोकोत्तरं दृष्टं शासनोन्नतिकारकम् // 7 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust