________________ તિ. ] મેહનચરિત્ર સંગ તેરમો.. ( રૂ૦૨) ત્યાર પછી એટલે મહારાજે તેઓની પ્રાર્થના સ્વીકાર્યા પછી સર્વ શ્રેષ્ટ શ્રાવકેએ જયજયકારને શબ્દ કરી મુક્યો. અને તત્ત્વજ્ઞાનને જાણનાર મુનિ મહારાજે પણ સારા મુહૂર્તમાં વિહાર કર્યો. 27. વિરમયોન ગ્રામં ચામું શનૈઃ શનૈઃ | एषा हि च मुनेवृत्तिर्यत्कुत्राप्यनिबन्धनम् // 28 // ધીરે ધીરે વિહાર કરતાં કરતાં ક્રમ પ્રમાણે આ ગામથી પેલે ગામ જવા લાગ્યા. અને મુનિની એજ વૃત્તિ હોય છે કે, કોઈ પણ એક જ ઠેકાણે બંધાવું નહી. 28. . आयातो मुनिराजोऽयं खंभातनगरं प्रति / तत्रत्यैः श्रावकैः सर्वैः सोत्सवं स नतो नुतः // 29 // પછીથી આ મુનિ મહારાજજી ખંભાત નામના નગરમાં પધાર્યા. તે વખતે. ત્યાંના સર્વ શ્રાવકોએ નમસ્કાર (વંદના) અને સ્તુતી કરીને મેટો ઉત્સવ કર્યો.૨૮. ततो विहृत्य मुनिराडामोदं मोदसंकुलम् / नगरं प्राप तत्रस्थाः श्राद्धा नेमुः पुनः पुनः॥३०॥ ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી હર્ષથી વ્યાપ્ત થઈ ગયેલા આમોદ નામે ગામે પધાર્યા. ત્યાંના શ્રાવકો પણ વારંવાર વાંદવા લાગ્યા. 30. तेषां भावैः प्रसन्नात्मा श्रीमोहनमुनिः प्रगे। ततो विहृत्य क्रमशः प्राप्तो भरुचबन्दरम् // 31 // તેઓના ભાવથી પ્રસન્ન થયેલા શ્રીહનલાલજી મહારાજ સવારમાં ત્યાંથી વિહાર કરીને ક્રમથી એટલે રસ્તામાં આવતાં ગામમાં વિહાર કરતાં કરતાં ભરૂચ બંદર પધાર્યા. 31. तत्रापि श्रावकाः प्राप्ताः कदम्बककदम्बकम् / तैर्नतः संस्तुतः श्रीमान्धर्मलाभं ददौ मुदा // 32 // તે ભરૂચ બંદરમાં પણ ટેળેટોળાં મળીને શ્રાવકો મહારાજજીની પાસે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust