________________ ( રૂ૦) દસ્તે : [વરઆવ્યા અને વાંદવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. તેમને મહારાજ શ્રી મેહન લાલજી હર્ષથી ધર્મલાભ આપવા (કહેવા) લાગ્યા. 32. ततोऽपि विजहारायं श्रीमोहनमुनिर्महान्। .. आयातान्समुवाचासौ धयं लोकद्वये शुभम् // 33 // અને આવેલાઓને આ લોક અને પરલોક એમ બને લેકમાં સુખને આપનાર શ્રેષ્ઠ ધર્મોપદેશ કર્યો અને પછી મહારાજશ્રીએ ત્યાંથી પણ વિહાર કર્યો. 33, अमन्दानन्दसन्दोहभरैः सार्धं मुनीश्वरः / शिष्यवृन्दैः समायातो निकषा सूर्यपत्तनम् // 34 // ઘણું આનંદના ભારથી વ્યાપ્ત થઈ ગયેલા પિતાના શિષ્યોનાં વૃંદ (ટાળાં) ની સાથે મુનિ મહારાજ શ્રીમેહનલાલજી સુરત શહેરની પાસે આવ્યા. 34. अथ सूर्यपुरस्थास्ते श्रावकाः शुश्रुवुर्मुनिम् / शिष्यवृन्दसमाच्छन्नं सुरतप्रान्तवासिनम् // 35 // ત્યાર બાદ તે સુરતના શ્રાવકેએ સાંભળ્યું કે શ્રામોહનલાલજી મહારાજ પિતાના શિષ્યના સમુદાયે સહિત સુરતની નજીક પધાર્યા. 35. શ્રાદ્ધાઃ સર્વે પ્રધાનો જે નિત સૂર્યપુરે રે तैरेवं निश्चयश्चक्रे घोषितश्चाखिले पुरे // 36 / / ह्यः पूर्वतोधिको भावी प्रवेशस्य महोत्सवः। अतः सर्वैर्यथाचारमागन्तव्यमथो ध्रुवम् // 37 // સુરતમાં જે મુખ્ય મુખ્ય શ્રાવકો હતા તેમણે નિશ્ચય કર્યો અને આખા શહેરમાં સાદ પડાવ્યું કે આવતી કાલે મહારાજશ્રી શહેરમાં પ્રવેશ કરી તે સમયે સામિયાન ઉત્સવ ( વરડો વિગેરે ) પ્રથમ વખતે થયે હતા તે કરતાં શ્રેષ્ઠ થવાનો છે, માટે પોતાના આચાર પ્રમાણે એટલે જનશાસનની રીત પ્રમાણે બધાએએ (સામૈયામાં જવાને માટે) જરૂર આવવું.” 36-37. यथा पूर्वं ततोऽप्यत्र विशेषे नात्र संशयः। राजपुरपट्टनाभ्यां विशेषे का विचारणा // 38 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust