________________ ( 21 ) મિહનચરિત્ર સર્ગ છો. मरावल्पा मेघवृष्टिः कलङ्कमिममस्य ते / निराकर्तुमिवानल्पं ववृषुर्देशनापयः // 49 / / કરવાનેવાતેજ કે શું ? મોહનમુનિએ ત્યાં દેશનારૂપ ઉદક ઘણું વરસાવ્યું. 49. ऊपरं क्षेत्रमभव-रक्षेत्रं बीजसमन्वितम् / बीजमानोदकरता-मङ्करः क्षुपतामगात् // 50 // क्षुपो विटपितामाप विटपी कुसुमोद्गमम् / . कुसुमान्यभवशीघ्र फलदानोन्मुखानि च // 51 // मिथ्यात्वमूषरं प्रोक्तं क्षेत्रं भद्रकता तथा / सम्यक्त्वं बीजमित्याहु-रङ्कुरोऽणुव्रतानि च // 52 // क्षुपः स्यात्सर्वविरति-विटपी क्षायिकं व्रतम् / देवलोकस्तु कुसुमं फलं निर्वाणमुच्यते // 53 // अभ्रवृष्टिस्तु सुक्षेत्र-मात्रे फलवती परम् / यथापात्रमभूदेवं सफला धर्मदेशना // 54 // તે વખતે મેઘની વૃષ્ટિ તે સારા ખેતરમાં જ ફળ આપનારી થઈ, પણ આ મેહનમુનિજીની દેશનારૂપ વૃષ્ટિ તો જેવું પાત્ર તે પ્રમાણે ફળદાયક થઈ, તે આ રીતે, જયાં નરદમ ખારી જમીન હતી, તે સારું ખેતર બની ગયું. જયાં સારું ખેતર હતું, ત્યાં બીજની વાવણી થઈ ગઈ. જ્યાં બીજની વાવણી થઈ હતી, . ત્યાં અંકુરે નીકળ્યા. તથા જ્યાં અંકુરે નીકળ્યા હતા, ત્યાં ન્હાનાં વૃક્ષો થઈ ગયા. જયાં ન્હાનાં વૃક્ષો આવ્યાં, અને જેને પુષ્પ થયાં હતાં, તે મોટાં ઝાડો બની ગયાં. તેમ જયાં મોટાં વૃક્ષો ઊગ્યાં હતાં, તેમને પુષ્પો લાગ્યા હતાં, તેને ફળ આવવાની તૈયારી થઈ. એવી રીતે મેઘની જળવૃષ્ટિ અને મહિનમુનિજની દેશનારૂપ વૃષ્ટિ એ બેમાં ઘણો તફાવત પડી ગયો. અહીં ખારી જમીન તે મિથ્યાત્વ, સારું ખેતર તે ભદ્રકપણું, બીજ તે સમદત, અંકુરા તે P.P.As. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust