________________ ( 204) मोहनचरिते नवमः सर्गः। [उत्तरमार्ग एष महतां सदातनो यदिचारसचिवं सुभाषणम् // 34 // “આ મારે મને રથ કેની પાસે કહું એમ વિરેચન રાજા મનમાં વિચાર કરવા લાગે. કારણ કે, મહેટા માણસને સનાતનને એ રીવાજ છે કે પેહેલે વિચાર કરે અને પછી તે વાત બેલવી. 34. वृद्धमन्त्रिण उपाहनाय च वेत्रिणं त्वरितमादिदेश सः। चिन्तितार्थकरणे विलम्बिता मूर्खता किमपि कारणं विना // 35 // તે વિરેચનરાજાએ પોતાના વૃદ્ધ-મંત્રીને (પ્રધાનને બોલાવવાને માટે છડીદારને જલદી આજ્ઞા આપી. કારણ કે, ધારેલા કામમાં વિના કારણ વખત ગુમાવવો એ મૂર્ખાઈ છે. 35. खागतं महति आगते वदनीश्वरोऽपि स च सच्चकार तम् / वृद्धसत्कृतिसुरद्रुवल्लरी-- सेवने हि विमतं न कस्यचित् // 36 // તે વૃદ્ધ પ્રધાન આવે ત્યારે પિતે રાજા હતો તો પણ તમે ભલે પધાર્યા એમ કહી વિરેચને સત્કાર કર્યો. કારણ કે, વૃદ્ધ જનેના સત્કારરૂપી કલ્પવૃક્ષની वेदातुं सेवन ४२वामा एन वि मत नथी. (अपाय मत छ.)३६. मन्त्रिराज मम सच्चिदात्मनि / संशयोऽस्ति सुमहान् स्वयम्भवः। संशया हि नहि भावितात्मनां योगिनामभिभवन्ति केवलम् // 37 // (રાજા મંત્રીને કહે છે) હે મંત્રિરાજ ! સત્ય અને ચિપ આત્માને વિષે મને પોતાની મેળેજ પ્રબળ સંશય થયું છે. ( અર્થાત્ દેહથી પૃથક્ સત્ય અને Jun Gun Aaradhak Trust P.P.AC.Gunratnasuri M.S.