________________ चारितम्.] મેહનચરિત્ર સર્ગ બારમો. ( 293 ) देशनान्ते महाराज प्रणम्य विनयाञ्जलिः। पेथापुरजनिः केश-वलालः प्रोक्तवानिति // 106 // દેશના થઈ રહ્યા પછી પેથાપુરના રહેવાશી કેશવલાલે હાથ જોડી પ્રણામ २री महानने (आपण वामां मावशे ते प्रमाणे) यु. 106. मुनिराज भवत्पादपद्म भाग्यातिरेकतः। लभ्यते हि तदर्थं च मया यत्नः कृतो बहुः // 107 // “હે મુનિરાજજી ! આપના ચરણકમળનાં દર્શન ઘણા મોટા ભાગ્યથી પ્રાપ્ત થાય છે. અને તેને માટે મેં બહુ પ્રયાસ કર્યો હતો. 107. - अलंकृतं यदा पेथापुरं श्रीमद्धिरुत्सुकः। .. भूत्वा तदा भवत्प्राप्त्यै मया प्राप्तं पुरान्तरम् // 108 // આપ જ્યારે પેથાપુર પધાર્યા હતા તે વખતે આપની પ્રાપ્તિને માટે ઉત્સુક થઈ હું બીજે ગામ ગયો હતો. 108. पट्टणे श्रीमहाराज आगन्तेति जनश्रुतिः। श्रुत्वा तवागमात्पूर्वं पट्टणं सेवितं मया // 109 // મહારાજશ્રી પાટણ પધારવાના છે એવું લેકોની પાસેથી સાંભળીને આપના આવતા પહેલાં હું પાટણ ગયો હતો. 109. अद्य ते दर्शनं जातं पीतस्त्वदाक्सुधारसः। आशासे च भवत्पादात्कल्याणं च भविष्यति // 11 // હે મહારાજ! મને આજે આપનાં દર્શન થયાં, તેમજ આપની વાણી' રૂપી અમૃતના રસનું પાન થયું. અને ઈચ્છા રાખું છું કે, આપનાં ચરણકમળોના પ્રભાવથી મારું કલ્યાણ થશે. 110, यथा दिश तथा कुर्यां पतितं मां समुद्धर / दयासिन्धो भवाम्भोधितारणे तरणिर्भवान् // 111 // P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust