________________ [કત્તર (28) મૌનવરિત દ્રારા સા જ્ઞાન આપનારાઓથી અને જ્ઞાનનું રક્ષણ કરનારાઓથી ઘર્મનું જેવું રક્ષણ થાય છે તે પ્રમાણે બહુ કષ્ટ કરનારાઓથી એટલે તપસ્યા કરનારાઓથો થતું નથી. તેમાં ન જ્ઞાનભંડાર કરવો તેના કરતાં જીર્ણોદ્ધાર કરવાનું ઘણું ફળ છે. તેવી જ રીતે નવું દેવાલય બંધાવવું તેના કરતાં જીર્ણોદ્ધારનું ફળ ઘણું છે એમ જાણે.” 133-134. उपदेशमिमं श्रुत्वा मोतिचन्द्रात्मजः श्रुतः। कर्मचन्द्रस्तथा सर्वः संघः शक्तो हि तत्क्षणम् // 135 // किञ्चित्किञ्चिद्ददौ भक्त्या धनं सत्कर्मसञ्चितम् / श्रद्धालुजनसंयोगे आरम्भो न विलम्बते // 136 // આ પ્રમાણે ઉપદેશ સાંભળીને મોતીચંદના પુત્ર કરમચંદ તથા બીજા સિંઘે પિતાની શકિતપ્રમાણે સત્કર્મથી ભેગુ કરેલું છે ડું ધન આપ્યું. કારણ કે જયાં શ્રદ્ધાળું જને ભેગા થયેલા હોય છે ત્યાં આરંભેલા કાર્યને વિલંબ લાગતો નથી. 13-136. द्वाविंशतिः सहस्रं द्राग्रूप्यकाणां तदाऽभवत् / जीर्णोद्धारः प्रचलितो मोहनष्र्युपदेशतः // 137 // તે વખતે તત્કાલ બાવીસ હજાર રૂપિયા ભેગા થયા અને મોહનલાલજી મહારાજના ઉપદેશથી જીર્ણોદ્ધારનું કામ ચાલતું થયું. 137. ન જ નિમિત્તત્રાપર શા कृतो दातव्यमस्माभिर्वर्षं वर्षमनुश्रुतम् // 138 // અને ત્યાં તે બધા શ્રાવકેએ આ એક બીજે પણ નિયમ કર્યો કે, દરવી પિતા પોતાના કહ્યા પ્રમાણે અમુક રકમ આપણે આપવી. 138. केचिदेकं वर्षमध्ये द्वे केचित्रीणि चापरे / राजतानि प्रयच्छन्त नियमः सोऽद्य वर्त्तते // 139 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust