________________ વારતમ.] મેહનચરિત્ર સર્ગ બારમે. ( 21 ) દરવર્ષે કોઈએ એક, કેઈએ બે અને કેઈએ ત્રણ રૂપૈઓ આપવાના ર્યા. તે નિયમ હજુ સુધી પણ ચાલે છે. 139 इदं कार्य जनिं प्राप श्रीमोहनमुनीशितुः / काले काले तथा चान्यैर्मुनिभिः संप्रवर्द्धितम् // 140 // આ કાર્યને જન્મ શ્રીહનલાલજી મહારાજનાથી થે, અને બીજા મુનિયોએ તેને વખતો વખત વૃદ્ધિ પામાડયું. 140. इदानीं परिपुष्टत्वात्फलत्यद्भुतसौगमम् / अस्य प्रभावात्प्रथमं पट्टणं गीयतेऽधुना // 141 // હાલમાં એ ખાતું ઘણું વૃદ્ધિ પામેલું છે અને તેથી લેકને ઘણી સગવડ થઈ છે. તેથી જ અહુણાં પાટણે પ્રથમ પંકાય છે. 141 एकदा कालयोगेन कश्चित्तत्र यमातिथिः / संजातो वाथवैतद्धि नित्यं जन्मानुभाविनाम् // 142 // એક દિવસ કાળ (મૃત્યુ) પ્રાપ્ત થવાને લીધે કાઈક મરણ પામ્ય અથવા જન્મ લેનારાઓને મરણ હોય છેજ. 142. तस्य ये निकटा लोका मित्रं सम्बन्धिनस्तथा / स्वहस्तैस्तैरताड्यन्तोरांसि खं पवनैर्यथा // 143 // જે મરણ પામ્યો હતો તેના મિત્રો તથા નજીકના સંબંધીઓ પવન જેમ આકાશમાં અથડાય તેમ હાથવડે છાતીમાં પ્રહાર કરવા મંડયા. 143. रोदनं च तथा चक्रे हन्यमानैर्यथा गजैः / एवं बहुविधं घोरं कर्म दुर्बुद्धिशेखरैः // 144 // અને હાથીનો વધ કરવા માંડે હોય અને જેમ ચીસો પાડે છે તેવી રીતે તે ઘણીજ દુબુદ્ધિવાળા રુદન કરવા લાગ્યા. એ પ્રમાણે તેમણે ઘણું જ ત્રાસ ઉત્પન્ન થાય તેવું કર્મ કર્યું. 144. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust