________________ ( 300) मोहनचरिते द्वादशः सर्गः। [ उत्तर वस्त्राणि च विरूपाणि धृतानि सर्वकैरपि / बीभत्सतमरूपाणि शोकरूपाणि तान्यहो // 145 // સર્વેએ કદરૂપાં, ગ્લાની થાય તેવાં અને શોક જણાવનારાં વસે पहेयी हतi. 145. किंचित्कालं तु सर्वस्मिन्देशे प्रायोऽबलाजनैः। क्रियते गुर्जरे प्रायः सर्वैरात्मीयवन्धुभिः / / 146 // ઘણે ભાગે બધા દેશોમાં થોડો વખત સ્ત્રીઓ એ પ્રમાણે કરે છે, પરંતુ ગુજરાતમાં મરનારના તમામ સંબંધીઓ એમ કરે છે. 146. केचिच्च मासपर्यन्तं शोक केचिच्च वत्सरम् / कुर्वन्ति बहवो यावजन्मावधि हतप्रभाः // 147 // કઈક મહિના સુધી, કોઈક વર્ષદિવસ સુધી અને કોઈક આખો જન્મારો. शे पाणी निस्तेन मनी नय छ. 147. पृच्छायां ते वदन्त्येवं देशरूढिरियं मम / प्रवर्त्तयन्ति कुहचिद्धृत्यानत्र च दैनिकान् // 148 // તેઓને પૂછવામાં આવે (કે, તમે આ પ્રમાણે શાસારું કરો છો ?) તે તેઓ કહે છે કે, અમારા દેશનો રીવાજ છે.” કેટલેક ઠેકાણે તો તેને માટે (રડવા કુટવાને માટે) રેજીને પગાર આપીને પણ માણસ રાખે છે. 148. दृष्ट्वा तेषां दुरध्यासवतां शोकं मुनीश्वरः।। कथङ्कारममी ह्यस्मान्निवय॑न्तीत्यचिन्तयत् // 149 // ખોટી આસક્તિવાળા તે લેકને આવો શેક જોઈને શ્રીહનલાલજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે –“આ લેકોને આ રીવાજ શી રીતે મટી श? 148. जडाज्ञानापनयनं दुस्साधमिति कथ्यते / रूढ़ेः प्रचलितायास्तु त्यागोऽसाध्य इतीर्यते // 150 // P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust