________________ चरितम्.] મોહનચરિત્ર સર્ગ બારમે. ( 301) જડ લેકને સમજાવવા એ ઘણું કઠણ કામ ગણાય છે. અને ચાલતી આવેલી રૂઢી છોડાવવી તે મુશ્કેલ છે. 150. .. यत्नस्त्वत्रापि कर्त्तव्यो यावदुद्धिबलोदयम् / असाध्यमिति कृत्वैव त्यागो नात्यन्तिको मतः // 151 // પરંતુ આપણી બુદ્ધિનું બળ ચાલે ત્યાં સુધી યત્ન કરવો જોઈએ. પણ આ તો નથી અને એવું છે' એમ કહિને છોડી દેવું સારું નથી.” 251. तांस्तानग्रेसराञ्श्रीमान्मोहनर्षिरुदारधीः / आकार्य तत्त्वबोधेन चकार प्रथमं पटून् / / 152 // ત્યાર પછી પ્રથમ તો ઉદાર બુદ્ધિવાળા મોહનલાલજી મહારાજે મુખ્ય મુખ્ય અસરોને બોલાવીને તેમને જ્ઞાન આપી સમજાવ્યા. ૧૫ર. अनन्तरं वृथाभूतां कार्यहानिस्वरूपिणीम् / तां रूढिं शोकजननीं मोचयामास युक्तितः // 153 // પછીથી કાર્યની હાની કરનારી, મિરૂપ, શેક પેદા કરનારી તે રૂઢીને યુકિતથી છોડાવી દીધી. 153. यद्यप्यद्यापि तद्रूढेर्मूलमस्ति तथापि तु। प्रचारस्तादृशो नास्ति दृष्टः सन्यो भयङ्करः॥ 154 // જો કે હજુ સુધી તે રૂઢીનું મૂળ રહેલું છે તે પણ જોવાથી ભયંકર લાગત હતે તે રીવાજ હવે નથી. 154. अस्यामपि चतुर्मास्यां धर्मकृत्यानि पूर्वतः / अधिकानि कृतान्याहुरुपदेशप्रभावतः॥ 155 // આ ચાતુર્માસમાં પણ મેહનલાલજી મહારાજના ઉપદેશથી પ્રથમના કરતાં પણ અધિક ધર્મકૃત્ય થયાં હતાં, એમ બધા કહે છે. 155. नानाविधानि दानानि तपांसि नियमानि च / बभूवुः सुखतस्तत्र चतुर्थादिव्रतानि च // 156 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust