________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ બારમે. ( 20 રૂ . શ્રીહર્ષમુનીજી, શ્રી હેમમુનીજી, શ્રીઉઘાતમુનીજી વિગેરે મુનીઓએ, શ્રીસમુનીજી પાસેથી મહાનિશીથસૂત્ર, કલ્પસૂત્ર, આચારાંગસૂત્ર અને માંડલીઆ જોગ કર્યા. તેની સમાપ્તિ વખતે શ્રાવક અને શ્રાવિકાઓ ઘણો આનંદ પામ્યાં અને તેમણે પૂજા વિગેરે ક્રિયાઓ ઘણા ઉત્સવ સાથે કરીએ. 162-163. __ * मोहच्छन्ना यज्ज्ञानश्री-रासीदेहाध्यासात्तेऽपि / बोधं प्रापुः सयाख्यानैश्चन्द्रे दृष्टे का वा भ्रान्तिः॥१६४॥ ત્તિ શ્રીઉત્તરમોદનવારતે દ્વારા સને 22 છે. જેઓની જ્ઞાનરૂપી લક્ષ્મી દેહાધ્યાસને લીધે ( એટલે દેહજ આત્મા છે એવા અભ્યાસને લીધે ) મેહથી ઢંકાઈ ગયેલી હતી અર્થાત જેઓ અજ્ઞાની હતા તેઓ પણ ચાતુર્માસમાં વ્યાખ્યાન સાંભળીને બેધ પામ્યા. કારણ કે, ચંદ્રનો ઉદય થયા પછી શી ભ્રાંતિ હોય ? નજ હોય. જેમ ચંદ્રને ઉદય (પ્રકાશ) થયા પછી ભ્રાંતિ રહેતી નથી એટલે અંધારામાં રહેલી વસ્તુ પણ સ્પષ્ટ જણાય છે તેવી રીતે મેહનલાલજીના ઉપદેશથી અજ્ઞાનીઓ પણ જ્ઞાનવાળા થયા. 164. " ( બારમા સર્ગને બાલાવબોધ સમાપ્ત.) 1 'विद्युन्माला वृत्तम् / तल्लक्षणं तु "मो मो गो गो विद्युन्माला' इति / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust