________________ પતિ . ] મેહનચરિત્ર સર્ગ બારમે. ( 222 ) શ્રીહનલાલજી મહારાજ કહે છે કે, હે શ્રાવકે! આ વૃત્તાંત બન્યા પહેલાં તેઓ બાપ દીકરાઓ હતા તે પણ (બાપ દિકરાના) એમના બંધનવાળા મેહ તેમને ઊપજ ન હતો. 97. संजाते नूतने स्वीयाभिमाने दुःखसद्मनि / समुत्पन्नो महामोहो मिथ्यारागनिबन्धनः // 98 // પરંતુ આ તો મારો પુત્ર અને આ તો મારે બાપ” એવું પિતાના પણાનું અભિમાન કે જે દુઃખના ઘર સરખું છે તે જ્યારે ઉત્પન્ન થયું ત્યારે ભિથ્થાભૂત (ટા) રાગથી ઉત્પન્ન થયેલે મેંટો (ઘણો) મેહ ઉત્પન્ન થયે. અર્થાત્ એ મેહજ દુઃખ આપનાર છે, એટલે “આ મારું એવું અભિમાન બંધાય છે, તેથી જ દુઃખ અને આ મારો દીકરે એવું અભિમાન હેતું નથી ત્યાં સુધી તેને માટે લાગણી થતી નથી. પરંતુ પિતાનાપણાનું અભિમાન જયાં આવ્યું કે દુઃખ થાય છે અને તે અભિમાન કલ્પિત (મિથ્યા) છે. જો સાચું હોય તો મલયને તેના પુત્રની સાથે તકરાર કરતી વખતે “આ મારો પુત્ર છે” એવું કેમ ન થયું ? પરંતુ જયારથી “આ માનવું તેનું નામ મેહ છે. અને એ મહજ દુઃખ આપનાર છે, માટે મમત્વરૂપી મેહને નાશ કરવો. 98. सर्वे जीवा निजं कर्मफलं लोकानुसारतः / भुञ्जते लोकसम्बन्धः कल्पितः कलिलप्रदः // 99 // સર્વે જીવો પોતાના કર્મના ફળને લોકસંબંધોનુસાર (કોઈ પુત્ર થઈને કોઈ પિતા થઈને કોઈ સ્વામી થઈને કોઈને કર થઈને) ભગવે છે અને દુઃખને આપનારે લોકસંબન્ધ કલ્પિત ( મિથ્યા) છે. 99. अनित्ये कल्पिते जाले पतित्वा मूढमानवाः / क्षपयन्ति वृथा चायुर्वदन्ति वितथं बहु // 10 // આ પ્રમાણે કપિત (મિધ્યારૂપ) સંસારરૂપી જાળમાં પડીને મૂઢ મનુષ્ય પોતાનું આખું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે અને નકામું બહું જુઠું પણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust