________________ ( 290 ) ___ मोहनचरिते द्वादशः सर्गः / उत्तर एतस्मिन्नन्तरे राजदूताः तांश्चतुरो जनान् / क्षिप्तवन्तः समीकर्तुमिव गुप्तिगृहे द्रुतम् // 92 // એટલામાં રાજાના દૂતો આવ્યા, તેમણે તે ચારેય જણાઓને જાણે સીધા (Bषभुत ) ४२वाने भोट हाय तेभ याहीमा पुर्या. 82. प्राता राजसमक्षं वो भविष्यति च निर्णयः / / इत्युक्त्वा ते बहिस्तस्थुर्यावत्तावद्वितीयकः // 93 // राजदूतः समायातो नामैषां पितृनामयुक् / पप्रच्छ ते यथातथ्यमाहुस्तत्प्रश्नपूर्वकम् // 94 // અને કહ્યું કે, “સવારમાં રાજાની પાસે તમારે નિર્ણય થશે.” એમ કહી તેઓ બહાર જઈને બેઠા. તેટલામાં એક બીજો રાજદૂત (રાજાને સીપાઈ) આવી તેઓને બાપનાં નામ સાથે તેઓનાં નામ જેમ જેમ પુછવા લાગે, તેમ તેમ તે પછનારને તેઓ બરાબર રીતે કહેવા साव्या. 83-84. .. अनन्तरं स पप्रच्छ ग्रामयोस्त्यक्तगम्ययोः। नाम तेऽपि प्राहुरस्माद्धृत्तान्ताचकितश्चरः॥ 95 // પછી તે દૂતે તેઓને પૂછયું કે, “તમે ક્યાંથી આવે છે અને કયાં જવાના છો?” તે પણ તેઓએ કહ્યું તે વૃત્તાન્ત સાંભળીને રાજદૂત ચકિત 26 गयो. 85. सत्वरं ताञ्जहासोचैस्तेऽपि लजावशीकृताः। भ्रमादिति वदन्तः साग्लमाः प्रष्टुं परस्परम् // 96 // અને તેમને (ઈને) હસવા લાગે. (કારણ કે, તેઓ પરર૫ર પિતા પુત્ર છતાં એક એકને ન ઓળખવાથી લડયા હતા. અને તેઓ પણ શરમાઈ ગય અને આ તે બ્રાતિથી (ભૂલથી) થયું' એમ કહેતા કહેતા વહેલા વહેલી પરસ્પરને પૂછવા લાગ્યા. 86. श्रावका नो इतः पूर्वं पितृत्वतनयत्वयोः / सतोरपि समुत्पन्नो मोहः प्रेमनिबन्धनः // 97 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust