________________ તિ. 1 મહિનચરિત્ર સર્ગ બારમે. (8) બાળક બોલ્યો કે, “હે વૃદ્ધ! એમ છે અર્થાત ગમે તેવી રીતે પિતાનું કામ પાર પાડવું' એવી નીતી તમને માન્ય હોય તો ભલે તમે સો વર્ષ સુધી જીવતા રહે. કારણ કે, અમે પણ અમારા માલીકનું કામ કરનાર છીએ પણ બગાડનાર નથી.” 87. वृद्धः प्राह गृहपतिमुद्दिश्य बहुवादिनम् / નં નિસ્સા માં હિ દ્રવ્ય વાસ્થાન મૂરિશ |88 છે. તે વખતે ઘરના માલીકને વૃદ્ધ કહેવા લાગ્યું કે, “આ છોકરે બહુ લવારે કરે છે. તેને કહાડી મુકી ઘર મને આપે, અને હું ઘણું દ્રવ્ય આપીશ.” 88. વાઢઃ પ્રદિપતિં વિજીતે નાધિકારિતા | अधिकं चेच्छसि द्रव्यं वध वृद्धं यथासुखम् // 89 // ત્યારે ઘરના ધણીને બાળક કહેવા લાગ્યો કે, પૈસા લઈને વેચ્યા પછી (ભાડે આપ્યા પછી) હવે તમારે બીજાને આપવાનો અધિકાર નથી, અને જો વધારે દ્રવ્ય જોઈતું હોય તે ભલે તમે ડોસાને ખુબ મારો તો ચાલે હું તમને વધારે પૈસા આપું છું; પણ હવે વધારે ભાડું લઈને તમારાથી બીજાને અપાશે નહિ.) 89. ' किं वच्म्येवं विवदतोवृद्धशिश्वोः परस्परम् / प्रावर्त्तिष्ट क्षणायुद्धं दण्डादण्डि दलादलि // 90 // (શ્રીમેહનલાલજી મહારાજ કહે છે કે,) હું વધારે શું કહું? પણ એ પ્રમાણે વૃદ્ધ અને બાલકને પરસ્પર વિવાદ કરતાં કરતાં ક્ષણવારમાં તો લડાઈ થઈ અને લાકડિઓ લઈને સામસામા યુદ્ધ કરવા લાગ્યા. અને બન્નેયના પક્ષનાઓ પણ સામ સામે આવી ગયા. 90. स्वामित्वात्स्वस्वपक्षत्वान्मलयपुष्पचन्द्रयोः / अप्यासीन्मुष्टिभिः पूर्वं केशाकेशि ततोऽन्तरम् // 91 // બાલકનો પક્ષ લઈને પુષ્પચંદ્ર, અને વૃદ્ધને માલીક હોવાથી મલય શેઠ, એ બને પણ મુઠીઓ વાળી પ્રથમ યુદ્ધ કરવા લાગ્યા અને એક એકના વાળ ઝાલી પચવા લાગ્યા. 91 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust