________________ તમ્. ] મેહનચરિત્ર સર્ગ અગિયારમો. ( 2 ) शनैः शनैः समागत्य मुनिर्मुनिगणावृतः। स सनाथां करोति स्म क्षमाचन्द्रस्य वाटिकाम् // 100 // મુનીઓના સમુદાયથી વિંટાયેલા મહારાજજીએ ધીરે ધીરે આવીને ખેમચંદ શેઠની વાડીને સનાથ કરી અર્થાત્ ત્યાં સંથારે કર્યો. 100. दृष्ट्वा परिषदं श्रेष्ठिजनानां महतीं मुनिः। .. निर्ममे निर्ममश्चेत्थं तदानीं धर्मदेशनाम् // 101 // તે વખતે શેકીઆ લેકેની મોટી સભા જોઈને મમતાથી રહિત શ્રીમોહનલાલજી મહારાજ આગલ કહેવામાં આવશે તે પ્રમાણે ધર્મની દેશના કરવા લાગ્યા. 101. .. अशोधितं विषं श्राद्धा भक्ष्यमाणं विषं भवेत् / .... '' तत्सद्भिषक्संस्कृतं चेत्पुष्टिकारि रसायनम् // 102 // હે શ્રાવકે 1 વિષ છે, તેને શોધ્યા વગર ખાય છે તે વિષજ થાય છે અર્થાત મારી નાંખે છે. પણ તેને સારા વૈદ્ય સરકાર કરીને તૈયાર કર્યું હોય તે તે વિષા રર્સયન બની શરીરને પુષ્ટ કરે છે. 102. . વિં સ્ત્રી મત્તાનાં મહાનર્થકારની - નૈવ પિાં વપવસ્થા સાધન છે ર૦રૂ એજ પ્રમાણે પ્રમત્ત (મૂર્ખ) પુરુષોને લક્ષ્મી ઘણો અનર્થ કરનારી થાય છે. પરંતુ તેજ લક્ષ્મી સારા વિદ્વાનોની પાસે હોય તો સ્વર્ગ અને મોક્ષસુખને પણ આપે છે. કારણ કે, પ્રમત્ત પુરુષ લક્ષ્મીને દુરુપયોગ કરે છે, જેથી તેમને અને થાય છે અને સારા વિદ્વાનો સત્કર્મીમાં ઊપગ કરે છે તેથી તેમને સ્વર્ગાદિક મળે છે. 103. श्रीमद्भिः कार्यते नैव भोगलोलुपमानसैः। साधुभिः कष्टसाध्यं यत्तपस्ताद्धावशङ्कया // 104 // - સાધુઓથી પણ મહામહેનતે કરી શકાય તેવું તપ ભેગમાં લાલસાવાળા શ્રીમાનેની પાસે કષ્ટ પડવાની શંકાથી (એટલે એ લેકે સાધુઓની પેઠે તપ કરવાથી દુર્બલ થશે એવી બીકથી) અમે કરાવતા નથી. 104. 1 “જાવ્યાધવ વંસિ મેપનં તવાચનમ્' જે ઓષધ જરા (વૃદ્ધાવસ્થા છે અને વ્યાધી બંનેને મટાડે તે રસાયન કહેવાય. . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust