________________ ( 286 ) દિન દ્રાઃ [ પત્તરજા અને તું કે જે માતાપિતાને આલંબન આપનાર છું તેને માર્ગ કુશળરૂપ થાઓ. અર્થાત્ માર્ગમાં તને કઈ પ્રકારનું વિઘ આવે નહીં.” 72. सहर्ष गच्छतस्तस्य सधीचीनोऽभवच्छिशुः / एतस्यैव पिता वृद्धो मलयस्याग्रसेवकः / / 73 // તે હર્ષથી જાય છે એટલામાં તેને એક બાળકને સંગાથે થશે. અને તે બાલક એ હતો કે તેને પિતા મલય શેઠને મુખ્ય સેવક હતો. 73. शिशोरपि महाप्रीतिरदृष्टे पितरि ध्रुवम् / / समकार्यों समायुष्को जग्मतुः स्नेहिनौ तु तौ / / 74 // તે બાલકે પણ પોતાના પિતાને નહિં દિઠેલા હોવાથી તેમને પિતાના પિતાને જોવામાં ઘણે હર્ષ હતો. આ પ્રમાણે એકજં જાતના કામવાળા, સમાન આયુષ્યવાળા અને એક એકના ઉપર નેહવાળા તે બન્ને જણાએ જવા લાગ્યા. 74. सुखं स्राग् गच्छतोः पुष्पचन्द्रस्य च शिशोस्तथा / आयाता वसतिर्मार्गे क्षुद्रा काननमण्डिता // 75 // પુષચંદ્ર અને પેલે બાળક સુખેથી જલદી જલદી ચાલ્યા જાય છે. એટ. લામાં એક વગડાથી શોભી રહેલું નાનું ગામ આવ્યું. અર્થાત્ તે ગામની નજીકમાં વગડે હતો. 75. बालः प्राह पुष्पचन्द्रं न गन्तुं शक्यतेऽधुना। अग्रे काननमध्येऽत्र स्थातव्यं सुखपूर्वकम् // 76 // પેલે બાલક પુષ્પચંદ્રને કહેવા લાગ્યું કે, “હે મિત્ર! આગળ વગડામાં અત્યારે જઈ શકાશે નહિં માટે અહિં આપણે સુખેથી નિવાસ (મુકામ? કરીએ.” 76. ओमित्युक्ते पुष्पचन्द्रे शिशुलमो गवेषितुम् / गृहं रम्यं निवासार्थमैक्षच्चैकं यथातथम् / / 77 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust