________________ તમ્ ] મોહનચરિત્ર સર્ગ બારમો. ( 282 ) એક દિવસ શીતલાએ પોતાના પતિના મોહને ભેદનાર બાણના સરખો પત્ર અને પોતાના હાથે બનાવેલી કવિતા રચીને પતિની પાસે મોકલાવી. પ૬. . विरागी चेत्पते ब्रूहि धनार्थं क्लिश्यसे कथम् / विषयी चेदसि ब्रूहि किं परं दारसौख्यतः / / 57 // “હે પતિ ! જે તમે કદાપિને વૈરાગ્ય ( સંસાર ઉપર અભાવ) વાળા હો તો ધન મેળવવાને માટે શું કરવા દુઃખી થાઓ છો? અને જો વિષયસુખની પ્રીતી હોય તો સ્ત્રીસંબંધી સુખ કરતાં કયું સુખ શ્રેષ્ઠ છે?” 57. प्रियावाक्यं द्विधैकार्थं चिन्तयित्वाकरोद्रुतम् / શાનું વાવાયાતસ્તાવસૅવા ફૅદશઃ || 68 છે. આ પ્રમાણે એક મતલબનાં પોતાની પ્રિયાનાં બે વાક્યો વાંચી વિચાર કરીને ઘેર આવવા તેણે નિશ્ચય કર્યો. તેટલામાં નીચે પ્રમાણેની હકીકત સાંભળવામાં આવી. 58. आगामिनी न योग्यास्ति शरदद्योगशालिनाम् / ' યતઃ સમર્ધતાવરમાવિની શ્યૉડઝ હિ પ૨ છે. આવતું વર્ષ વ્યાપારીઓને માટે ઠીક નથી. કારણ કે, તેમાં સિંધવારી ઘણી થવાની છે એમ સંભળાય છે.” 59. मलयोऽपि गृहीतात्य-न्तव्यापारो मनस्यथ। विचचार न गन्तव्यं विक्रेतुं यत्न उह्यताम् // 60 // ત્યાર પછી મલયે પણ ઘણું વ્યાપાર ફેલાવેલ હતો માટે મનમાં વિચાર કરવા લાગ્યું કે, હમણાં જવું નહિં પણ બધો માલ વેચી નાંખવો. (કારણ કે, જે વેચી નાખે નહિં તે મધામાં લીધેલ માલ સિંધવારીમાં વેચવાથી ખોટ જાય) 60. एवं संविनधैर्यस्य विक्रेतुं दत्तचेतसः। प्रख्यातधनिनो मासा व्यतीयुस्तत्र पञ्चषाः॥ 61 // એ પ્રમાણે ગભરાઈ ગયેલ અને વેચવા તૈયાર થયેલ હતો. તેટલામાં તેને પાંચક માસ વીતી ગયા. 61. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust