________________ ( 282 ) . मोहनचरिते द्वादशः सर्गः / [ उत्तरआगन्तुकामोऽप्यागन्तुं नाशकोद्भरिलाभतः / आत्मत्यागाद्धनं वाथ चेष्टमानो वणिग्वरः॥ 51 / / તે મલય, ઘેર આવવાની ઈચ્છાવાળો છતાં પણ વ્યાપારમાં ઘણા લાભ મળવાને લીધે ઘેર આવીશ નહિં. અથવા દેહ જાય પણ ધન મેળવવું એવી પ્રવૃત્તિવાળોજ વાણીઓ શ્રેષ્ઠ ગણાય છે. 51. कदाचिदल्पलाभस्य समयं मलयो वणिक् / वीक्ष्यागन्तुं चेहमानो मुहूर्तं निश्चिनोति चेत् // 52 // કેઈક વખત એવો સમય આવે કે તે વખતે લાભ બહુજ ઓછો થાય. ત્યારે પેલે મલય પોતાને ઘેર આવવાનું મુહૂર્ત જોવરાવી આવવા નિશ્ચય अरे. 52. तस्मिन्नेव दिने प्रायः कोऽपि सल्लाभसूचकः / समाचारः कुतोऽप्येति स्मास्य सङ्कल्पमर्दनः // 53 // એટલાકમાં કયાંથી એ સમાચાર મળે કે, " હાલમાં તો ઘણું સારે લાભ થાય તેવું છે એટલે પોતે વિચાર ફેરવી નાંખે 53. कदाचिदन्यथैवायं विप्रलम्भकवाक्यतः / वर्ष वर्ष व्यतीयाय लोभोपहतचेतनः // 54 // કયારેક વળી ઠગારાઓનાં ( લાભ સારો મળવાને છે) એવાં વાક્યથી છેતરાઈને વર્ષને વર્ષ વિતાવી છે. 54. एवं कारणयोगेन मलयस्योपपत्तितः / चतुद्देश समा याताः सुखकालदशेदृशी॥ 55 // એ પ્રમાણે આવાં આવાં કારણોને લીધે મલયને ત્યાં પરદેશમાં ચાદ 1 વીતી ગયાં. અથવા સુખના સમયની દશાજ એવી હોય છે કે, તેમાં વખત *** ચાલ્યા જાય છે તે જણાતો નથી. પપ. एकदा शीतला प्रेषीत्पत्रं काव्यं स्वहस्ततः / निर्माय स्वस्य पत्युः किं मोहभेदनपत्रिणम् / / 56 // P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust