________________ વાત ] મેહનચરિત્ર સર્ગ બારમો. ( 282 ) दीयतां दीयतामेतदित्यनल्पप्रजल्पनैः / / पुष्पचन्द्रो निजाम्बाया मन आनन्दयदृशम् // 46 // ત્યાર પછી તે પુષચંદ્ર ક્યારેક ધૂળમાં આલેટે, ક્યારેક એના મિત્ર બાળકો સાથે લઢી પડે, ક્યારેક ફલાણો મને લઢે છે એમ માની પાસે ફરીયાદ કરે, ક્યારેક મને ફલાણું આપો એમ વારે વારે કહે, એવી એવી રીતની કિશોરાવસ્થાની કીડાઓથી પોતાની માતાના મનને ઘણો જ આનંદ આપવા લાગે. 45-46. शीतलापि च नो वेद पुत्रमण्डनतत्परा / गतं भूरितरं कालं दुःखं प्रियवियोगजम् // 47 // પોતાના પુત્રને શણગારવામાં તત્પર શીતલાએ પણ પોતાના પતિના વિયોગથી થયેલું દુઃખ અને વીતી ગયેલા ઘણા સમયને ન જા. 47. पुत्रं बुद्धा पटुं पदी निवेशयितुमादरात् / વિશ વિદ્યાશાત્રીય નૃત્યાંતનુથાપનઃ છ૮ | એમ કરતાં કરતાં પુત્રને હોશીઆર થયેલો જોઈ શ્રેષ્ઠ ગુણોવાળી શીતલાએ તેને વિદ્યાશાળામાં બેસારવા તેના અનુયાયી નેકરોને આજ્ઞા કરી. (કે જાઓ ભાઈને વિદ્યાશાળામાં બેસારી આવો.) 48. . इतश्च मलयः श्रेष्ठी सुखं प्राप्य समीहितम् / देशं लग्नः स्वोद्यमे हि वणिक्पाण्डित्यमद्भुतम् // 49 // ( આ પ્રમાણે અહિં શીતલા તથા પુષ્પચંદ્રનું વૃત્તાંત કહી સંભળાવી હવે મલયનું વૃત્તાંત કહે છે. આ તરફ મલય પણ પોતે ધારેલા દેશમાં સુખપૂર્વક - પહેંચે, અને ત્યાં પોતાને વ્યાપાર કરવા લાગે. કારણ કે, વાણીઆઓનું ડહાપણ કંઈ અલૌકિકજ હોય છે. 49. सुव्यापारयतस्तस्य सुकर्मोदययोगतः / प्रावतिष्टायधाराथ निरवच्छिन्नरूपतः // 50 // વ્યાપાર કરતાં કરતાં સારાં કર્મના ઉદયને લીધે તેને બરાબર એક સરખી ઘણી સારી આવક થવા લાગી. 50, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust