________________ ( રર ) શનિવરિતે શ ના [ કાર गतस्तत्र स्थितं देवमृषभं मूलनायकम् / दृष्ट्वा नत्वा मुदं प्राप्तो या ममनोवागगोचरा // 116 // શ્રીમોહનલાલજી મહારાજ એક દિવસ વિહાર કરતા કરતા સુરતની પાસે આવેલા કતારગામ નામના ગામમાં દર્શન કરવા ગયા. ત્યાં રહેલા મૂળનાયક ઋષભદેવનાં દર્શન કરીને તેમને નમસ્કાર કરીને જે મનના ધારવામાં પણ ન આવે અને વાણીથી પણ વર્ણવી ન શકાય તેવા આનંદને પામ્યા. 115-116. जीर्णातिजीणं तदृष्ट्वा मन्दिरं मोहनर्षयः। तस्योद्धारकृते लमाः सत्सङ्कल्पा हि साधवः॥ 117 // તે મૂળનાયક શ્રી કષભદેવજીનું મંદિર (દેરાસર ) ઘણુંજ જીર્ણ થયેલું હતું, તેને જોઈને તેને જીણોદ્ધાર કરાવવાનો પિતે વિચાર કર્યો. કારણ કે, સાધુઓ સત્સકલ્પ ( સારાં કામ કરવાના સંકલ્પવાળા) હોય છે. 117. ' व्याख्यानावसरे प्राह कस्मिंश्चिदिवसे मुनिः / .. સંતસ્તારતમ્યું પુણ્ય શાસ્ત્રતઃ | ??8 | ' ' પછી કોઈક દિવસ વ્યાખ્યાન આપતાં મેહનલાલજી મહારાજ પુણ્યના મહિમાના પ્રસંગમાં શાસ્ત્ર પ્રમાણે પુણ્યનું તારતમ્ય એટલે આના કરતાં આ પુણ્ય વધારે છે એવી રીતે પુણ્યનું ન્યૂનાધિકપણું કહેવા લાગ્યા. 118. आनाय्य मन्दिराणां स प्रसंगं मुनिराडयम् / पुण्यं वर्णयितुं लमो यथोक्तं तीर्थनायकैः // 119 / / તેમાં મંદિરને પ્રસંગ લાવીને તીર્થંકરોએ જે પ્રમાણે કહેલું હતું તે પ્રમાણે મેહનલાલજી મહારાજ તેનું પુણ્ય વર્ણવવા લાગ્યા. 119. नूतनान्मदिरादष्टगुणं पुण्यं सुनिश्चितम् / . जीर्णोद्धारे भवत्यत्र विसंवादो न कस्यचित् // 120 / / - “હે શ્રાવકે ! નવું મંદીર કરાવવું તેના કરતાં જીર્ણોદ્ધાર કરાવ્યાનું આ ઘણું પુણ્ય છે, અને એ વાતમાં કોઈને કોઈ રીતનો વાંધો નથી. 120. तस्माद्धे श्रावका यूयं मिलित्वा कुरुत ध्रुवम् / तीर्थनाथादिनाथस्य जीर्णागारस्य चोद्धतिम् // 121 / / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust