________________ ( ર૬૮) નિવૃત્તિ દ્રા સf 1 [ - तस्मिन्प्रविशति ग्रामे वृष्ट्या त्वेकेन्द्रिया अपि / हसन्तः प्रोत्सहन्ते स्म पञ्चाक्षाणां तु का कथा // 151 // તે મેહનલાલજી મહારાજ જે વખતે પ્રવેશ કર્યો તે વખતે વૃષ્ટિ થવાને લીધે એકેન્દ્રિય છે પણ આનંદ પામ્યા, તે પચેદ્રિય એટલે મનુષ્યો આનંદ પામે એમાં તો કહેવાનું જ શું ? અર્થાત્ શ્રી મેહનલાલજીના પ્રભાવથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો આનંદ પામ્યા. 151. वर्षाकालादभूदृष्टि रितिशङ्का न भाव्यताम् / तदानी चैत्रमासत्वात्कल्प्यस्त्वतिशयः खलु // 152 // કોઈ એમ કહેશે કે, એકેન્દ્રિય જીવોને તો વૃષ્ટિને લીધે આનંદ થયે તેમાં મહારાજજીને શો પ્રભાવ?” તો તેને માટે કહે છે કે, એવી શંકા ન રાખશે. કારણ કે, વર્ષનો સમય હોય તો એમ ધારવું ઠીક છે; પણ આ તો ચિત્ર મહિને હતો, માટે મહારાજશ્રીને જ અતિશય સમજ. ૧૫ર. श्रीमोहनमुनिर्वीर-विजयानामुपाश्रये / चकार वसतिं शिष्या-मन्दवृन्दकदम्बपः // 153 / / શિષ્યના મોટા સમુદાયના સમુદાયનું રક્ષણ કરનાર શ્રી મોહનલાલજી મહારાજે વીરવિજયજીના ઉપાશ્રયમાં નિવાસ કયા. ( અને અનેક પ્રકારની દેશનાએ ત્યાં રહીને કરીએ તે નીચેના સાત ગ્લૅકેવડે બતાવે છે.) ૧૫દ. संसारसारासारत्वधीरनार्थकारिणी / तस्मात्सारत्वधीभ्रान्तिर्हेया सज्ज्ञानचक्षुषा // 154 // સંસાર એજ સારરૂપ છે એમ સમજવું તે અનર્થ કરનાર છે અને સંસારમાં કંઈ સાર નથી”, એમ સમજવાથી મોક્ષ થાય છે, માટે: જ્ઞાનરૂપી શ્રેષ્ઠ નેત્રવાળ “સંસાર એજ સારરૂપ છે” એવી બુદ્ધિનો ત્યાગ કરે, અર્થાત સંસારને મિચ્છા સમજવો. 154. 1 संसारे सारत्वबुद्धिरनर्थकर्यसारत्वबुद्धिरर्थकरी / तस्मात्तत्र सारत्वधी-भ्रमो विवेकवता हय. નિદોર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust