________________ વારતમ. ] મોહનચરિત્ર સર્ગ અગિયારમો. * ( ર૬૨) संसारस्य त्वसारत्वमन्वयव्यतिरेकतः / स्पष्टीकृतं सूरिवर्यैरभ्यस्तव्यं पुनः पुनः // 155 // સંસાર અસાર ( સારવગરની છે એ વાતને તીર્થકરોએ અન્વય અને વ્યતિરેકવડે સ્પષ્ટ કરેલી છે, તેને વારંવાર અભ્યાસ કરે. 155. अयमात्मा परानन्दस्वरूपः पूर्णकामकः / स्वानन्दानुभवे चास्य नान्येषां सहकारिता // 156 // આ આત્મા આનંદસ્વરૂપ છે. પરિપૂર્ણ થયેલી કામનાવાળે છે. માટે પિતાના આનન્દને અનુભવ કરવામાં અને બીજાની મદદની જરૂર પડતી નથી. અર્થાત્ સ્ત્ર, ચન્દન વનિતાદિ સાધન વગરજ પોતે જ પોતાના આનંદને અનુભવે છે. 156. आनन्दस्तु स एवास्ति निरवच्छिन्नधारतः / शदस्पर्शादिजन्योऽपि तस्यैवेति विचार्यताम् / / 157 // . તે આત્માને આનંદ સતત ચાલતા પ્રવાહ સરખો અત્રુટિત હોવાથી ખરે આનંદ તેજ છે. અને સારા સારા શબ્દ સ્પર્શદિક વિષયથી જે આનંદ થાય છે, તે પણ આત્માનો જ છે એમ વિચાર કરે. 157. तद्धिन्नस्य जडत्वेन हेतुत्वमविवेकतः / भासते कुकुरस्याऽपि रक्तपानेऽस्थि कारणम् // 158 // તે આત્માથી ભિન્ન અફ, ચન્દન, વનિતા વિગેરે તમામ પદાર્થો જડ હોવાથી તેમને આનંદના હેતુરૂપ માનવા તે કુતરાને રકત પાન કરવામાં હાડકું જેમ કારણરૂપ જણાય છે તેના જેવી ભ્રાંતિજ છે. અર્થાત્ કુતરૂં જેમ (સૂકા) હાડકાને બચકાં ભરે છે, અને તે બચકાં ભરવાથી પોતાના દાંતમાંથી નિકળતા રુધિરનો સ્વાદ ચાખીને આનંદ પામે છે; અને ભ્રાંતિને લીધે એમ સમજે છે. કે, આ હાડકામાંથી રક્ત નિકળે છે અને તેને સ્વાદ આવે છે. પરંતુ ભ્રાંતિવશ હોવાથી તે એમ નથી સમજતું કે આ તો મારૂંજ રૂધિર છે. તેવી જ રીતે અજ્ઞાની છ બ્રાંતિને લીધે આનંદ એ આત્માનું સ્વરૂપ છે છતાં અમુક પદાર્થો આનંદ આપે છે એમ બ્રાંતિને લીધે માને છે. 158 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust