________________ વતિ.] મોહનચરિત્ર સર્ગ બારમે. (276 ) તે વખતે શાન્તિ સનાત્ર તથા રથયાત્રાને ઉત્સવ એવો થયો હતો કે, તેવો તો કઈ દિવસે થયો નથી, અને જો ભાગ્ય હશે તોજ થશે. 11. बभौ च शासनं तस्मिन्काले कालाद्भुतं भृशम् / , - यदा श्रीमोहनर्षीणां काले कालः कलिर्नहि // 12 // તે વખતે સમયનો વિચાર કરતાં જનશાસનની ઘણું આશ્ચર્યકારક મેટી ઉન્નતિ થઈ હતી. અથવા મેહનલાલજીના સમયમાં કલિકાળ હતો જ નહી. એટલે કલિયુગ છતાં પણ પોતે જયાં જાય ત્યાં સત્યયુગ જ પ્રવર્તતે હતો. 12. જ્ઞાનોત્સવમન વિતેરા મુનિપુર ) देशनां कर्मतन्तूनां तीक्ष्णां कतरिकामिव // 13 // " જ્ઞાનોત્સવના પ્રસંગમાં મુનીઓમાં શ્રેષ્ઠ મોહનલાલજી મહારાજ, કર્મરૂપી તાંતણાઓને કાપી નાંખવાની પાણીદાર કાતર હોય તેને સરખી દેશના કરવા લાગ્યા. 13. बहभिः प्राणिभिस्तु स्वी-चक्रे बहुविधं व्रतम् / करिष्याम इति ध्यातं बहुभिश्चान्तरायिभिः // 14 // કેટલાક પ્રાણીઓએ કેટલાક પ્રકારનાં વ્રત અંગીકાર કર્યો અને અન્તરાય વાળા કેટલાકએ આપણે કરવાં એવો વિચાર કર્યો. 14. ' यगबाणाङ्कभूवर्षे श्रीमोहनमुनिस्ततः / विजहार सदानन्दकन्दः शिष्यगणान्वितः // 15 // વિક્રમ સંવત 1954 ના વર્ષે શિષ્યગણોથી વિંટાયેલા સદા આનંદસ્વરૂપશ્રીહનલાલજી મહારાજે ત્યાંથી (અમદાવાદથી ) વિહાર કર્યો. 15. , * માયાન્ન મુનિરાજં તેં શિષ્યવૃન્દ્રસમન્વિતમ્ | श्रुत्वा ययुः सतूर्य द्राक् पेथापुरनिवासिनः // 16 // શિષ્યોએ સહ વર્તમાન મુનીરાજ શ્રીમોહનલાલજીને આવતા જાણીને પેથાપુરિના રહેનારાઓ વાજાં લઈને સામા ગયા. ( વાજતે ગાજતે મહારાજનું સામૈયું કર્યું.) 16, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust