________________ વતિ. મહિનચરિત્ર સર્ગ અગિયારમો. ( ર૬૭ ) आगम्यतां कृपाम्भोधे भक्ताभीष्टफलप्रद / कृतमित्यादि बहुधा पत्रद्धारा निवेदनम् // 145 // હે દયાના સમુદ્ર ! હે ભક્તોને અભીષ્ટ ફળ આપનાર શ્રામોહનલાલજી મહારાજ ! આપ પધારે' ઈત્યાદિ ઘણી રીતે પત્રદ્વારા વિનંતિ કરી. 145. तेषां निवेदनं दृष्ट्वा प्रचेलुर्मोहनर्षयः / भव्यानभि व्रजन्त्येव मुनयो भक्तवत्सलाः // 146 // તેઓની આ વિનંતી જોઈને શ્રી મોહનલાલજી મહારાજ તેઓના તરફ ચાલ્યા. કારણ કે, ભક્તવત્સળ મુનીએ ભવી જનોના તરફ જાય છેજ. 146. विहरन्तो यथाग्रामं बोधयन्तोऽल्पकर्मकान् / दिनैः कतिपयैरीयुः समया राजपत्तनम् / / 147 // જે જે ગામ આવે ત્યાં વિહાર કરતા અને અલ્પકર્મવાળા જીવોને બંધ કરતા કેટલેક દિવસે રાજનગર (અમદાવાદ ) ની પાસે આવ્યા. 147. योऽभूत्कोशशतं दूरः स तदृष्टिपथं गतः। यदा यो भावतो दूरः स दूरो ग्रामगोऽपि सन् // 148 // જે તેઓનાથી સો કોશ દૂર હતા તે તેઓની દૃષ્ટિની પાસે આવીને ઉભા. અથવા જેના ઉપર ભાવ નથી હોતો તે ગામમાં હોય તો પણ દુરજ છે, અને જેના ઉપર ભાવ હોય તે સો ગાઉઉપર હોય તો પણ નજીકજ છે. 148. तत्रत्यैः श्रावकै ढं यक्षराजानुकारिभिः / तत्प्रवेशोत्सवश्चक्रे सूर्यपत्तनतोधिकः॥१४९ // કુબેર ભંડારીના સરખા સમૃદ્ધિવાળા ત્યાંના શ્રાવકોએ તેમને પ્રવેશ કરાવતી વખતે સુરતના કરતાં પણ વધારે સારે ઉત્સવ કર્યો. 149. सर्वैरेकमुखं चोक्तं वृद्धवृद्धतमैरपि / ईदृक् कदाचिन्नो दृष्टो मुनिसामयिकोत्सवः // 150 / / મોટા મોટા સંય વૃદ્ધોએ પણ એક અવાજે કહ્યું કે, “મુનીના સામૈયાને આવા ઉત્સવ તે કોઈ દિવસ દીઠો નથી.” 150, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust