________________ તિ. 1 મહિનચરિત્ર સગે દસમ. ( 236 ); શક્તિ નથી અને જે વર્ણન કરનાર છે તેનામાં સાંભળવાની શક્તિ નથી. અર્થત સાંભળનાર અને કહેનાર જો એકજ હોય તો કદાચ વર્ણન કરી શકે, પરંતુ તે બન્ને ભિન્ન હોવાથી મારાથી બરાબર વર્ણન થઈ શકતું નથી. 119. मेरोः पर्वतराजस्य रचना रचनाचणा / - ગુઢક્કા તન-સુન્નીસ્ટટ્યાતિમિર તા | 20 || રચનાઓમાં શ્રેષ્ઠ એવી મેરુ પર્વતની રચના બુલાખીદાસના પુત્ર ચુનીલાલ વિગેરેએ કરી હતી. 120. अष्टोत्तरशतं स्नानं चक्रुः सर्वाङ्गसंयुतम् / श्रावकाः साधुसान्निध्यायदा शुभपरंपरा // 121 // - અષ્ટોત્તરી (અઠત્તરી સનાત્ર ભણાવી) નાત્ર શ્રાવકેએ સંપૂર્ણ રીતે કર્યું. અથવા સાધુઓના સાન્નિધ્યથી પુણ્યની પંરપરા પ્રાપ્ત થાય છે એમ કહેવું વ્યાજબી છે. 121. वङ्गाभिजनमध्यस्थ-मुर्शिदाबादवासिनम् / .. વાલ્વિીસ્પટું વૃક્રુસિંદું વીર્ઘાયાત મહામુનિ | 22 . धर्मागारस्य माहात्म्यं दर्शयामास शास्त्रतः / / उपदेशो ह्ययं नाम पात्रशक्तिविमर्शनम् // 123 / / તે સમયે બંગાલા દેશમાં આવેલા મુર્શિદાબાદના રહેવાસી બાબુ બુદ્દસિંહને આવતા જોઈને મહારાજજી તેમને ધમંગાર (અપાસરો) બનાવરાવ્યાનું માહામ્ય શાસ્ત્રપ્રમાણે સમજાવવા લાગ્યા. અને ઉપદેશ પણ તેનું જ નામ કહેવાય કે પાત્રની શક્તિનો વિચાર કરીને કરો. ૧૨૨-૧ર૩. श्रीमोहनमुनेर्वाक्या-हुडुसिंहोऽपि बुद्धिमान् / द्रागुडुद्धो हि संस्कारे स्मृतिर्नोद्धोधकं विना // 124 // બુદ્ધિમાન બુદ્ધસિંહ પણ મોહનલાલજી મહારાજના વાક્યથી જલદી સાવધાન થયા. પહેલા સરકારનું સ્મરણ તેને જાગ્રત કરનાર પ્રસંગ વગર થતું નથી. 124, तस्यामेव समायां स विशालमतिसुन्दरम् / धर्मगृहं लालबागे कारयामास वेगतः // 125 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust