________________ ( 12 ) મોહનત્તેિ શા કા ઉત્તરઆ મહાત્માઓ દીક્ષા લે છે માટે એમને ધન્ય છે. અને આપણે તે પશુ સરખાં છીએ. એવી રીતે વારંવાર મનન કરતાં કેટલાંક સ્ત્રીપુરુષોએ તે દીવસે મનને જીતેલું તેથી તેઓના મનમાં તે રાત્રીએ પણ અધમ કામદેવની પીડા ઊત્પન્ન થઈ નહિં. 60-61. केषां कपोतभ्रातृणां सङ्गमार्थमुपेयुषाम् / बहुधा यतमानानामपि सा तु विभावरी / / 62 // कुमारतारालंकारसम्भारोदिनमानसैः। चञ्चलैः समयाभावात् स्त्रीजनैर्विफलीकृता // 63 // કેટલાક કપાત પક્ષીની પેઠે વિષયની લાલસાવાળાઓ સમાગમને માટે પિત પિતાની સ્ત્રીઓ પાસે ગયા અને ઘણા પ્રયાસ કરવા લાગ્યા. પરંતુ “ફલાણાના છોકરાને ઝીકનો પોશાક અને મારાને નહીં એવી રીતની હઠ લઈને બેઠેલી ચચળ સ્ત્રીઓએ તેમની તે ઈચ્છા નિષ્ફળ કરી. કારણ કે, હઠમાંજ રાત્રી વીતી ગઈ. 62-63. केषांचिदर्द्धवृद्धानां श्लेषचेष्टाजुषां भृशम् / प्रतारणचणैर्म रणद्भिर्वनिताजनैः॥ 64 // मुनयोऽमी महात्मान आजन्मब्रह्मचारिणः / वयं त्वणुव्रतं नापि पालयामो यथायथम् // 65 // इत्यादिसानुकूलैश्च प्रसंगैर्नर्मभावतः। मानहानिः कृता यदा महिला अपि ता वरम् // 66 // કેટલાક અર્ધવૃદ્ધ (અઘેડ) પુરુષો આલિંગનાદિ ચેષ્ટાઓ કરવા લાગ્યા. ત્યારે મધુરવાણીવાળીઓ અને છેતરવામાં કુશળ સ્ત્રીઓ અનુકૂળ પ્રસંગે લાવીને મશ્કરીમાં કહેવા લાગી કે, આ મહાત્મા મુનિ જન્મપર્યત બ્રહ્મચર્યત પાળે છે અને આપણે તો બરાબર અણુવ્રત પણ પાળતાં નથી. એ પ્રમાણે કહીને તે સ્ત્રીઓએ પોતાના પતિને જીતી લીધા. અર્થાત એ પ્રમાણે સમજાવી બ્રહ્મચર્ય પળાવ્યું. (કવિ કહે છે કે, અથવા તે સ્ત્રીઓ છે તો પણ એવા વિષય પુરુષો કરતાં શ્રેષ્ઠ છે. 64-65-66. कानि योषित्प्रकाण्डानि कदुष्णपवनादपि / बिभ्यन्तीति हेतुमुक्त्वा पतिभ्यश्छुटितान्यथ // 67 / / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust