________________ ( ર ) નજાતૈિ gશ જે. t - एवं यत्कार्यलमा ये ते तन्मुक्त्वा तदैव हि / आयाता नहि लभ्येत प्रायशो लभ्यमीदृशम् // 84 // એ પ્રમાણે જેઓ જે જે કાર્યોમાં ગુંથાયા હતા તેઓ તે તે કાને છેડી દઈને વરઘોડો જવા આવવા લાગ્યા. કારણ કે, આવું જવાનું વારંવાર મળતું નથી. 84. देवा अप्येतुमनसो रूपालंकारमानिनः। मानहानि शङ्कमाना नायाता इति मन्महे // 85 // (કવિ ઉભેક્ષા કરે છે કે, આપણા જેવું રૂપ અને આપણા જેવા અલંકારે કોઈને નથી એવા અભિમાનવાળા દેવતાઓને પણ (આ વરઘડો જેવા) આવવાનું મન થયું; પણ સુરતીઓનાં રૂપ અને અલંકાર આગળ આપણું માન (પ્રતિષ્ઠા) રહેવાનું નથી એમ ધારી ન આવ્યા એમ અમે માનીએ છીએ. 85. यदा देवीविना गन्तुमुत्सहन्ते न ते कचित् / लजन्ते श्राविकाभ्यस्ता मानुषीभ्यः समत्वतः॥८६॥ અથવા દેવતાઓ દેવીઓ વગર ક્યાંઈ પણ જવાને ઉત્સાહી બનતા નથી. અને દેવીઓ તેમની સાથે આવતાં લજવાય છે. કારણ કે, સુરતની શ્રાવિકાઓ કે જે મનુષ્યજાતિની છે તેઓ રૂપમાં અને અલંકારમાં તેમનું બરોબરીઆપણું કરે તેવી હેવાથી પિતાનું તેમની બરાબરીઆપણું ગણાય માટે લજવાઈને આવતી નથી, અને તેમના વગર દે પણ ન આવ્યા. 86. इतश्च श्रावकर्मार्गः पताकाभिः समावृतः। असूर्यम्पश्यरूपाणां यद्वा रक्षाकृते नु किम् // 87 // આ પ્રમાણે એક તરફથી દોડ ધામ ચાલી રહી હતી (ત્યારે) એક તરફથી શ્રાવકોએ પતાકાઓ વડે માર્ગને ઢાંકી દીધો હતો તે જેમના રૂપને સૂર્યપર દેખી શકતો નથી તેવી સ્ત્રીઓના રક્ષણ માટે હશે કે શું ? 87. घण्टिकाध्वनिभिर्यद्वा पताकाहस्तपल्लवैः / - માયાન્ત મુનિરાજં નમહ્રિયન્તવ શ્રાવ . 88 . A P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust