________________ (264) मोहनचरिते एकादशः सर्गः। [ ઉત્તર મુખની કાંતિ ઝાંખી થશે તે સખીઓ અમારી મશ્કરી કરશે, માટે આજ નહીં એમ કેટલીક વખત કહી પોતાના પતિને પગે લાગવા લાગી અને તે પતિઓએ પણ આ નવીન આનંદના મોટા મંદીરમાં સુતા હોય એમ અલૈકિક રસને આસ્વાદન (અનુભવ) કરી હસતાં હસતાં, તેમને ત્યજી દિધીઓ એવી રીતે બ્રહ્મત્રત થયું. 74. किं ब्रूमः प्रायशस्तस्मिन्पुरे श्रावकमण्डले / ईदृशैः कारणैः सर्वैः कृतं ब्रह्मव्रतं स्फुटम् // 75 // કવિ કહે છે કે, અમે વધારે શું કહિયે, પણ એ નગરમાં શ્રાવકોના મંડળમાં ઘણે ભાગે આવાં આવાં કારણેને લીધે સર્વેએ બ્રહ્મચર્યવ્રત પાળ્યું. ૭પ. उदितेऽथ रवौ ते तु विकसन्मुखपङ्कजाः / निर्ययुनगरातूर्णं मुनिराजपथं ययुः // 76 // પછી સૂર્યોદય થતાં પ્રફુલ્લ મુખકમળવાળા શ્રાવકે શ્રીમુનિ મહારાજ શ્રીહનલાલજી મહારાજને આવવાના માર્ગ પ્રત્યે જવા લાગ્યા. 76. गुरून्मोहनलालांस्ते श्रावकाः श्रीधनाधिपाः / निर्गच्छन्ति समारोहादानेतुमद्य भूरिशः॥ 77 // प्रसृता तत्क्षणादेव इति वाक् सर्वपत्तने / यदा तूर्यध्वनिः किं नो सुधर्मायां समाययौ // 78 // પિતાના ગુરુજી શ્રીમોહનલાલજી મહારાજને ધણી ધામધૂમની સાથે તેડીલાવ વાને માટે આજે કુબેર ભંડારીના જેવા વૈભવવાળા ઘણા શ્રાવકે સામા જાય છે એવી વાત આખા શહેરમાં તરત ફેલાઈ ગઈ. અથવા વાજાને શબ્દ સુધર્મા (દેવની સભા) માં ન ગયે કે શું? અર્થાત મોહનલાલજી મહારાજ આવે છે એ વાત નગરમાંજ નહિં પણ દેવલેકની સભા સુધી પહોંચી ગઈ. 77-78. द्रष्टव्या चाद्य संपत्तिः श्रावकाणां सुरनिनाम् / इति ब्रुवन्तो धावन्तो सूर्यपत्तनवासिनः // 79 // “આજે શ્રાવક ઝવેરીઓની સંપત્તિ જેવાની છે એમ કહેતા સુરતના લેકે દોડવા લાગ્યા. અર્થાત્ શ્રાવકેમાંજ ધામધૂમ થઈ રહી હતી એટલું જ નો P.R.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust